ડ્રગ કેસમાં નામ આવવા પહેલા SRKના પુત્ર આર્યન ખાનનું જીવન કેવું હતું?

October 3, 2021 9:03 pm

આર્યન ખાન બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના સૌથી મોટા પુત્ર તરીકે જાણીતો છે, જેણે તેના સુપરસ્ટાર પિતા સાથે સામ્યતા રાખી હતી. પરંતુ 3 ઓક્ટોબરથી તેના પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે. 23 વર્ષની તેની ઓળખમાં પરિવર્તન ત્યારે જોવા મળ્યું જ્યારે તેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગોવા તરફ જઇ રહેલા ક્રુઝ શિપ પર ડ્રગનો જથ્થો અને […]

બોલીવુડને વધુ એક ઝટકો: શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં પૂછપરછ

October 3, 2021 3:42 pm

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ બોલીવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા સ્ટાર્સની NCBની ટીમ પૂછપરછ કરી ચુકી છે. જેમાં અભિનેતા અર્જુન રામપાલ, અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અભિનેતા અરમાન કોહલી, અભિનેત્રી રિયા ચક્રવર્તી, કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા, અભિનેતા એઝાઝ ખાન, […]

સામંથા અને નાગા ચૈતન્ય ‘પતિ-પત્ની’ તરીકે થયા અલગ: હંમેશા સારા મિત્ર રેહશે તેવું નિવેદન

October 2, 2021 5:26 pm

કેટલાય સમયથી ચાલતી અફવાઓ સાચી સાબિત થઇ ચુકી છે. શનિવારે બપોરે ચૈતન્ય નાગા અને સામંથાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ પતિ -પત્ની તરીકે અલગ થઈ જશે. ઘણી અફવાઓ પછી સંકેત મળ્યા છે કે બંને વચ્ચે મામલો વધુ ખરાબ થઇ ચુક્યો છે. જોકે સામંથા અને ચૈતન્યના લગ્ન 2017 માં થયા હતા. જેનો 4 વર્ષ […]

ટપુ સાથેના અફેરની અફવાથી બબિતાજી ગુસ્સે ભરાયાઃ ભારતની દીકરી કહેવડાવતા શરમ આવે છે

September 13, 2021 2:50 pm

તારક મહેતા કા ઊલટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ ડેટ કરી રહ્યા હોવાના અહેવાલોએ થોડા દિવસો પહેલા જ વેગ પકડયું હતું. આ તમામ અહેવાલોને લઈને મુનમુન દત્તાએ રવિવારના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે સ્લટ શેમિંગ અને એજ શેમીંગ કરવા વિરુદ્ધ વાત કરી હતી. મુનમુન દત્તાએ બે નોટ […]

મુંડનવાળા દેખાવનો પ્રયોગ કર્યા પછી ડીનોએ લાંબા વાળ રાખ્યા તો લોકોએ કહ્યું, “વાહ, ક્યા બાત હૈ!”

August 30, 2021 3:59 pm

27 ઓગસ્ટથી ડિઝની+ હોટસ્ટાર ચેનલ પર શરુ થયેલા ધ એમ્પાયર સિરીઝમાં, ડિનો મોરિયા દુષ્ટ શૈતાની શૈબાનીખાનની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ એલેક્સ રધરફોર્ડની કલ્પાનમિશ્રિત ઇતિહાસ પર આધારિત રચના ” એમ્પાયર ઓફ ધ મોગલ : રેઇડર્સ ફ્રોમ ધ નોર્થ “પર આધારિત છે:. ડિનોને પૂછો કે મોગલ સામ્રાજ્ય વિષે આટલું બધું જાણ્યા પછી આ ફિલ્મમાં નવું શું જોવાની […]

એક્ટિંગ તમને વર્તમાનમાં જીવતા શીખવાડે છે: ટિસ્કા ચોપડા

August 21, 2021 6:41 pm
Sorry, but you do not have permission to view this content.

ગુજરાતના ગેંગસ્ટર્સ બોલિવૂડમાં છવાયા

August 14, 2021 5:16 pm

ગુજરાતે એકલાં ગાંધીજી જ નથી આપ્યા, કેટલાક ગેંગસ્ટર્સ પણ ‘મેડ ઇન ગુજરાત’ હતા અને બોલીવૂડે તેમની કહાણીમાં મરી-મસાલો ઉમેરીને ધૂમ કમાણી કરી છે. વાઈબ્સ ઑફ ઇન્ડિયા તમને મૂળ ગુજરાતના માફિયાઓ પર આધારિત બોલિવૂડની એવી ફિલ્મો વિશે જણાવે છે, જેને તમે જોઈ હશે અથવા જોવાના હશો, પરંતુ આ માહિતી કદાચ તમારી પાસે નહીં હોય. રઈસ 2017માં […]

રોગચાળા દરમિયાન અનંત મહાદેવનનો વન મેન શો

August 3, 2021 2:47 pm

કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉને ઘણા લોકોએ  તેમના ઘરોમાં સીમિત કરી દીધા હતા, પરંતુ તમે કોઈ ફિલ્મ નિર્માતાને ઓછા ના અંકી શકો  અનંત નારાયણ મહાદેવને તેમનો સોની એચડી કેમેરા  ઉપાડ્યો અને શોર્ટ ફિલ્મ શૂટ કરવાનું નક્કી કર્યું.  તેમને કોઈ અભિનેતા, લેખક, સ્થળ, કેમેરામેન અથવા સંપાદકો ન મળ્યા એટલે  તેમને  ફિલ્મનું નિર્દેશન કરીને તમામ ભૂમિકાઓ જાતે […]

30 વર્ષ પછી પરેશ રાવલને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું છે

August 1, 2021 6:59 pm

430 ફિલ્મોમાં કામ કર્યા પછી વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલ હવે ફરી ગુજરાતી ફિલ્મોમાં ફરી કામ કરવા માંગે છે. પરેશ રાવલ કહે છે કે, છેલ્લે તેમણે પારકી જણી (1991)માં અભિનય કર્યો હતો હવે તેઓ 30 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં કામ કરશે. “ડીઅર ફતહેર નાટક મારા હૃદયની નજીક છે. હું લાંબા સમયથી આ નાટકને ફિલ્મી સ્ક્રિપ્ટમાં ફેરવવા […]

દિવ્યા દત્તાનું બીજું પુસ્તક તેમની ફિલ્મી સફરને વર્ણવશે

July 31, 2021 6:16 pm

એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ, બે વેબ શો અને અસંખ્ય ફિલ્મો વચ્ચે વ્યસ્ત દિવ્યા દત્તા અમારી સાથે વાત કરે છે. મહામારી વચ્ચે તમે કામ પર કેવી રીતે પાછા કર્યા છો? ‘ધાકડ’ની શૂટિંગ માટે હું એક અઠવાડિયા માટે બુડાપેસ્ટ જઈ આવી. લગભગ અમે બધાએ વેક્સિન લઈ લીધી છે અને જ્યારે તમે બાયો બબલની વચ્ચે હોવ અને તમારું યુનિટ […]

“કોવિડ મહામારી અત્યાર સુધીની સૌથી ખરાબ સ્ક્રિપ્ટ છે”

July 31, 2021 12:58 pm

શેફાલી શાહ સ્વીકારે છે કે તે તેમની બે શોર્ટ ફિલ્મોની પૃષ્ઠભૂમિ બને છે એટલું જ નહીં, તેને નિર્દેશિત કરવા માટે પણ પ્રેરિત કરે છે. તમે દિગ્દર્શિત કરેલી ટૂંકી ફિલ્મ “હેપ્પી બર્થડે મમ્મીજી” 75મા જન્મ દિવસની ઉજવણી પર આધારિત છે. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આપણા જીવનમાંથી ઉજવણીની મજા જ ઉડી ગઈ છે. સાચી વાત છે. મારો […]

‘મોહમ્મદ રફી ભારત રત્નના હકદાર હતા’

July 30, 2021 11:21 am

બોલીવૂડના મહાન ગાયકને તેમની 41મી પુણ્યતિથિએ યાદ કરતા એક્ટર અને ફિલ્મ સર્જક વિશ્વજીત તેમને સલામ કહે છે. “યે પર્વતોં કે દાયરે, યે શામ કા ધૂંઆ, ઐસે મે કયું ના છેડ દે, દિલો કા દાસ્તાં”. 1968ની ફિલ્મ વાસનાનું આ ગીત બિશ્વજીત ચેટરજીનું મોહમ્મદ રફીએ ગાયેલા ગીતોમાંથી સૌથી પ્રિય ગીત છે. તેની સાથે જ એપ્રિલ ફૂલ ફિલ્મનું […]

બચ્ચન અને શબાના સાથે કામ કરવા રાહ જોઈ રહ્યો છુંઃ સુભાષ ઘાઈ

July 28, 2021 7:12 pm

ચાર દાયકાથી વધુ લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન સુભાષ ઘાઈએ અનેક ચહેરાઓને બોલીવૂડમાં બ્રેક આપ્યો છે. તેમણે ઘણાની ડૂબતી નૈયાને પાર પણ લગાવી છે. દિલીપ કુમાર, રાજ કુમારથી લઈને અનિલ કપૂર, ઋષિ કપૂર અને શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈને રિતિક રોશન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરી ચૂકેલા સુભાષ ઘાઈને કોઈ વાતનો અફસોસ હોય તો એ […]

રાજ કુન્દ્રા કેસ: શિલ્પાના ગેજેટ્સની તપાસ ગાંધીનગરની એફએસએલમાં થશે

July 28, 2021 6:10 pm

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમજ આ આખા કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે, જે માટે તેનો મોબાઈલ લેપટોપ અને આઈપેડ જપ્ત કરવામાં આવ્યું છે અને તેમના ગેજેટ્સ, ગુજરાતના ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ગાંધીનગરની પ્રયોગશાળામાં […]

“જુગ જુગ જિયોના શૂટિંગમાં અમારે 12-13 કલાક PPE કિટ પરહેરવી પડતી”

July 24, 2021 6:09 pm

અનિલ કપૂર, નીતુ સિંઘ, વરુણ ધવન અને કિયારા અડવાણીને ચમકાવતી ફિલ્મના આર્ટ ડિરેક્ટર શિવાંગી સિંઘ કોવિડ દરમિયાન ફિલ્મ શૂટિંગ માટે અનુભવેલી તકલીફો વિશે વાત કરે છે. તેમણે અમેરિકન રિયાલિટી શો વિશે પણ વાત કરી. સલમાન ખાન સાથે કામ કરવું એટલે એક પાર્ટી એમ જણાવે છે શિવાંગી સિંઘ. આપણે ઘણી વખત ફિલ્મ એક્ટર અને ડિરેક્ટરને એવું […]

ડબલ મર્ડરની તપાસ કરશે તુષાર કપૂર

July 8, 2021 5:05 pm

બે દાયકા પહેલા તુષાર કપૂરે પપ્પા જીતેન્દ્રનું હિંદી સિનેમામાં અનુકરણ કરતી ફિલ્મમાં કામ કર્યું હતું જેમાં એક પ્યારી પ્રેમ કહાની હતી જે એ છોકરાની આસપાસ ફરતી હતી, જેને એ છોકરી પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે, જેણે એના જીવનમાં પ્રવેશી નવી દિશા આપી. તેમની સામે કરિના કપૂરને દર્શાવતી ફિલ્મ મુઝે કુછ કહના હૈ, જે […]

અનંત મહાદેવન આર ડી બર્મનની સ્મૃતિમાં મ્યુઝિકલ ફિલ્મ બનાવશે

July 1, 2021 9:36 pm

‘દિલ વિલ પ્યાર વ્યાર’ દ્વારા આર ડી બર્મનનો જાદુ પાથર્યા પછી અનંત મહાદેવન બીજી એક મ્યુઝિકલ ફિલ્મની યોજના બનાવી રહ્યા છે. 60ના દાયકાના અંત ભાગમાં અને 70ના દાયકાના પ્રારંભમાં, છોટે નવાબ, ભૂત બંગ્લા, તીસરી મંઝિલ, પડોસન અને હરે રામા હરે ક્રિષ્ના જેવી ફિલ્મોએ હિન્દી સિનેમામાં એક અલગ જ પ્રકારની પ્રણાલી  શરૂ કરી હતી. ગાયક-સંગીતકાર પંચમ […]