રોકને મારેલી ઝાપટ વિલ સ્મિથને પડી મોંઘી: ઓસ્કાર એકેડેમીમાંથી રાજીનામુ આપવું પડ્યું

April 2, 2022 1:21 pm

લોસ એન્જલ્સઃ ઓસ્કાર એવોર્ડ સમારંભમાં કોમેડિયન-એન્કર ક્રિસ રોકને મારેલી ઝાપટ વિલ સ્મિથને મોંઘી પડી છે. તેણે ઓસ્કાર એકેડેમીમાંથી રાજીનામુ આપવું પડ્યું છે. તેણે જણાવ્યું હતું કે ક્રિસ રોકને તેણે મારેલી ઝાપટ આંચકાજનક, તકલીફદાયી અને માફ ન કરી શકાય તેવી હરકત હતી. સ્મિથે જણાવ્યું હતું કે મેં એકેડેમીના વિશ્વાસનો ભંગ કર્યો છે. મેં મારી હરકતના પગલે […]

સ્પાઇડર મેન: નો વે હોમે ઇંડિયન બોક્સ ઓફિસ પર 79.14 કરોડ રૂપિયા સાથે રેકોર્ડ તોડ્યો

December 22, 2021 1:06 pm

ટોમ હોલેન્ડ અભિનીત “સ્પાઇડર મેનઃ નો વે હોમે” રેકોર્ડ તોડ્યા છે. કારણ કે, તેણે રિલીઝ થયાના માત્ર ત્રણ દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 79.14 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે ટ્વીટ કર્યું: “#SpiderMan’ 3 દિવસે પણ અજેય છે. રોગચાળાના યુગમાં અને કોઈ તહેવાર વિના પણ શનિવારે રૂ. 26 કરોડની કમાણી કરી […]

હોલીવૂડની “સ્પાઇડર મેનઃ નો વે હોમ” ફિલ્મે ભારતની બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, એવેન્જર્સ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

December 18, 2021 1:55 pm

ગઈકાલે પડદા પર આવેલા ટોમ હોલેન્ડના “સ્પાઇડર મેનઃ નો વે હોમ” રીલીઝ થયું હતું અને તેણે તેના પ્રથમ દિવસે જ 32.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2021ની સૌથી મોટી ઓપનર બનવા ઉપરાંત એવેન્જર્સઃ એન્ડગેમ બાદ ભારતમાં હોલિવૂડની ફિલ્મ માટે તે અત્યાર સુધીની બીજી સૌથી વધુ પ્રથમ દિવસની કમાણી કરનારી ફિલ્મ પણ બની છે. સ્પાઇડર મેન […]

હોલીવૂડ સ્ટાર કેલ પેને પોતે ગે હોવાની કબૂલાત કરીઃ પાર્ટનર સાથે એન્ગેજમેન્ટની જાહેરાત

November 1, 2021 7:00 pm

ભારતીય-અમેરિકન સમુદાયમાંથી સૌથી વધુ ચમકતા સિતારાઓમાંના એક કેલ પેન ઉર્ફ કલ્પેન મોદી પોતાના કમિંગ આઉટથી ચર્ચામાં છે. મૂળ ગુજરાતી એવા કલ્પેન સુરેશ મોદી, કેલ પેનના નામે હોલિવૂડમાં મશહૂર હસ્તી છે. કેલ પેને પિપલ મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની સેક્યુઅલ પસંદગી સમલૈંગિક હોવાનું સ્વીકારીને પોતાના પ્રેમી જોશનું નામ પણ જાહેર કર્યું. કેલ પેનની ટૂંક સમયમાં પ્રગટ […]

હોલિવૂડની એવી એક્ટ્રેસિસ જેમણે નાની વયે મોટી સિદ્ધિ મેળવી

June 26, 2021 8:49 pm

હોલિવૂડમાં ઘણી એવી પણ અભિનેત્રી છે જેણે વૈશ્વિક ફલક પર સારી એવી સિદ્ધિ મેળવી લીધી છે. અભિનય કલાની સાથોસાથ વ્યાપારી કુશળતાથી એનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. પણ અહીંયા કોઈ મોટા અનુભવ ધરાવતી એક્ટ્રેસની વાત નથી. પણ 25 વર્ષથી પણ ઓછી ઉંમરમાં મસમોટા ફેન ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રીઓની વાત છે. જોઈએ એક અહેવાલ. એન્ગોરી રાઈસ એન્ગોરી […]