સ્ટ્રીટફૂડમાં અમદાવાદીઓની પહેલી પસંદ ‘પાવભાજી’

June 24, 2022 11:53 am

અમદાવાદની ગલીઓમાં મળતી સૌથી સ્વાદિષ્ટ પાવભાજી જે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ખાવા માટે લાલચાવી દે એવી પાવભાજીની વાત કરશું.  મુંબઈના સ્ટ્રીટ ફૂડનું ગૌરવ અને આનંદ જેને કહેવાય તે પાવભાજી અત્યારે આખા દેશમાં પ્રખ્યાત છે. સ્વાદથી  ભરપૂર એવી પાવભાજીનું નામ આવે ત્યારે આપણા મોઢામાં પાણી આવી જતું હોય છે. ભાજી એ એક એવી […]