કોવિડની શીખ: આવતી નવી મહામારીઓ સામે તૈયાર રહેવાની સખત જરૂર

October 2, 2021 5:09 pm

ચેપી રોગોના નિષ્ણાતો પ્રમાણે હાલમાં ફેલાઈ રહેલો વૈશ્વિક ફ્લૂ કોરોના કરતાં પણ વધારે ગંભીર ખતરો છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ યુનિવર્સિટિ ઓફ મિનેસોટાના ચેપી રોગોના સંશોધન અને નીતિ કેન્દ્રના નિર્દેશક પ્રોફેસર મિશેલ ઓસ્ટરહોમ કહે છે કે હાલમાં વૈશ્વિક ફ્લૂનો ફેલાવ કોવિડ મહામારી કરતાં પણ વધારે દુર્દયશનિય હોઇ શકે છે. તેમના દ્વારા વિકસાવવામાં આવેલા એક મોડલ પ્રમાણે આ […]

અહો આશ્ચર્યમ ! કોલેસ્ટેરોલ ઊંચું હોય તેવા વૃદ્ધો વધુ જીવેઃ જાપાનમાં સંશોધન

September 27, 2021 2:20 pm

કોઈ તમને કહે કે ઉચ્ચ કોલેસ્ટેરોલ ખરેખર સારી વસ્તુ છે અને હકીકતમાં લાંબા જીવન સાથે સંકળાયેલ છે તો તમે માનશો? હકીકતમાં આ સાચું છે. લોકો હૃદયના રોગોથી કેન્સર, ચેપ કે અકુદરતી મૃત્યુના કારણોથી મૃત્યુ પામે છે. જોકે, શું તે ચિંતાનો વિષય હોવો જોઈએ? શું મૃત્યુ પામ્યા પછી મૃત્યુનું કારણ મહત્વનું છે? ઊંઘમાં મૃત્યુ પામવું એ […]

સાવધાન! કોરોનાના નવા લક્ષણો ઉમેરાયા, હવે માથાનો દુખાવો અને બહેરાશની સમસ્યા

September 7, 2021 9:12 am

કોરોના વાયરસ (કોવિડ -19) ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યો છે. આ વાયરસ માત્ર પોતાનું સ્વરૂપ જ બદલી રહ્યો નથી, પરંતુ તેના ચેપને કારણે થતા લક્ષણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે. અગાઉની કોરોના લહેરમાં લોકોને સામાન્ય રીતે તાવ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હતા, પરંતુ હવે કોવિડ -19ના નવા લક્ષણો પણ આવ્યા છે. હવે દર્દીઓને માથામાં […]

શેલ્બી હોસ્પિટલ દ્વારા માનસિક રોગથી પીડાતા દર્દી માટે નવું સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

September 7, 2021 12:23 pm

“વર્લ્ડ સ્પાઇનલ ઇજાના જાગૃતિ દિવસ” અને “શિક્ષક દિવસ” ના પ્રસંગે, શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે પુનર્વસન વિજ્ઞાનની સંપૂર્ણ નવી શાખા ખોલી છે જેને “શેલ્બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિહેબિલિટેશન સાયન્સ” કહેવાય છે. આ નવું કેન્દ્ર ઘુમા, બોપલમાં કૃષ્ણ શાલ્બી હોસ્પિટલ ખાતે સ્થિત છે. આ નવું કેન્દ્ર દર્દીની સારવાર પછીની મુસાફરી વચ્ચેના અંતરને દૂર કરવા માટે ખોલવામાં આવ્યું છે. આજની […]

ફિટનેસને બદનામ ન કરો, માનસિક તંદુરસ્તીને પણ એટલું જ મહત્ત્વ આપો

September 5, 2021 12:49 pm

તાજેતરમાં એક જાણીતા એક્ટરનું હાર્ટ એેટેકના કારણે મૃત્યુ થયું તેનાથી લોકો દુખી છે અને તેમને આંચકો લાગ્યો છે. આ ઘટના પછી આપણે બધા આપણી જીવનશૈલી કેટલી સારી-ખરાબ છે તેની ચર્ચા કરવા લાગ્યા છીએ. લોકો કહે છે કે, “તે ફીટ હતો અને છતાં હાર્ટ એટેક આવ્યો. તો પછી જિમમાં જવાનો કે યોગ્ય આહાર લેવાનો શું ફાયદો?” […]

હેપ્પી બર્થડે 108! દર કલાકે 16 વ્યક્તિના જીવ બચાવી 14 વર્ષ પુરા કર્યા

September 4, 2021 11:52 pm

જ્યારે જીવન પર જોખમ આવે ત્યારે તરત યાદ આવતું એક એવું નામ એટલે 108. લાખો લોકોને નવજીવન આપતી ઈમરજન્સી સેવા 108ની આજે હેપ્પી બર્થ ડે છે. GMK EMRI 108 એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાતમાં કામગીરીના 14 વર્ષ પૂર્ણ કર્યા. કુદરતી હોય કે માનવસર્જીત, આપત્તિના સમયે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા લોકોને તે તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ એમ્બુલન્સ સેવાએ અનેક […]

ફિટનેસ જ સેક્સી હોવાની નિશાની છે

July 11, 2021 1:36 pm

તંદુરસ્ત અને સંતુલિત ભોજન લેવું અને નિયમિત કસરત કરવી એ તમારી લાઈફસ્ટાઈલનો હિસ્સો હોવું જોઈએ. તેનાથી શારિરીક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી જળવાય છે અને તમારા મન, શરીર અને આત્માને ફાયદો થાય છે. કસરત તમને જે પણ કસરત ગમતી હોય તે કરો. ખાસ કરીને તેમાં સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્ધનિંગ કસરત હોવી જોઈએ. તેની સાથે કાર્ડિયોવેસ્ક્યુલર કસરત પણ જરૂરી […]