વિદ્યાર્થીઓએ બનાવી સોશિયલ મીડિયા માર્કેટ પર પોતાની આગવી ઓળખ

August 13, 2021 10:18 pm

લોકડાઉન દરમિયાન નિરાશ અને હતાશ થવાના બદલે ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ ૨૨ વર્ષીય નિધિ અરોરાએ પોતાની કંપની સ્થાપી અને સર્જનાત્મકતા ના નવા શિખરો ને પાર કર્યો. નિધિ એકલી નથી.. આવો કંઈક નવું કરવા વાળા ઘણા બધા યુવાનો આ મહામારી દરમિયાન સામે આવ્યા અને સોશિયલ મીડિયા મેનેજ કરવા જેવા કામ લઈને નવા લોકો ને ઓનલાઇન મળી કંઈક […]

મોર, ગૌરવનું પ્રતીક કે શિકારનો ભોગ ?

August 12, 2021 1:01 pm

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી  ઉપરાંત  ધાર્મિક અનેઐતિહાસિક  મહત્વ ધરાવે છે. યુદ્ધ દેવતા ભગવાન કાર્તિકેયના વાહન અને સુપ્રસિદ્ધ મૌર્ય શાસકોના પ્રતીક તરીકે, ભારતીય ઉપખંડના લોકમાનસમાં આ જાજરમાન પક્ષીનું સ્થાન  અનોખું જ  છે.  જો કે, મોર પ્રત્યે થતી આઘાતજનક ક્રૂરતાના પ્રસંગો જોતા એવો પ્રશ્ન થવો વાજબી છે કે શું  ગૌરવના આ પ્રતીકનું  આપણે ખરેખર સન્માન કરીએ છીએ ?  14 જુલાઈ 2021 ના રોજ ધરમપુરમાં બનેલી ઘટના જેવા દાખલા કે  જેમાં  ત્રણ શિકારીઓ […]

સિંહરાજા માટે સૌને ગૌરવ છે, પણ જંગલના ભોમિયાઓની કોઈ કદર નથી

August 12, 2021 9:37 am

વિશ્વ સિંહ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી એક ટ્વિટના કારણે સૌનું ધ્યાન ગુજરાતના ગૌરવ સમાન સિંહો પર ગયું છે. ગયા વર્ષે સિંહોની વસ્તી ગણતરી જાહેર થઇ અને તેમાં સિંહોની સંખ્યામાં તંદુરસ્ત વધારો જોવા મળ્યો હતો. તેનો શ્રેય જરૂરથી વન્ય વિભાગ, સ્થાનિક સમુદાયના લોકો અને કામગીરી સાથે સંકળાયેલા તમામને ફાળે જાય છે. પરંતુ આ બધામાં સૌથી […]

નોકરી છોડવાની જરૂર નથી, પણ સતર્ક રહોઃ વર્કિંગ મધર્સને ગુજરાત પોલીસની સલાહ

August 11, 2021 8:27 pm

તાજેતરમાં બે એવી ઘટનાઓ બની જેના કારણે ગુજરાતમાં નોકરી કે બીજો વ્યવસાય કરતી માતાઓમાં ડર પેસી ગયો છે. અમદાવાદના એકદમ દંપતીએ પોતાના બાળકોની સારસંભાળ માટે બેબી સીટર રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ જે યુવતીને આયા (બેબીસીટર) તરીકે રાખવામાં આવી હતી તેણે જ બાળકીને બીજા રાજ્યમાં વેચી નાખવા પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્ર પોલીસના સહયોગથી ગુજરાત પોલીસને […]

અંગ્રેજોને તીર કમાનથી ઘૂંટણિયે પાડનાર : ધરતી આબા – બિરસા મુંડા

August 9, 2021 6:14 pm

9 August, વિશ્વ આદિવાસી દિવસ, આજે આખા વિશ્વમાં મૂળ વસાહતીઓ દ્વારા તેઓની સભ્યતા અને ધરોહર પર ગૌરવવંતી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાલો આજે એક એવા જ આદિવાસી ક્રાંતિકારી જેમને ભગવાન સમકક્ષ માનવામાં આવે છે તેમના વિશે જાણીએ. 19મી સદીના અંતમાં વસાહતી ભારત દેશના પૂર્વ ભાગ છોટા નાગપુર (આજનું છતિશગઢ/ઝારખંડ)માં આદિવાસી(મૂળનિવાસી લોકો)ની આગેવાની હેઠળની […]

મન્ડેઝ વિથ મંજુલ, ઓગસ્ટ 9

August 9, 2021 11:33 am

મન્ડેઝ વિથ મંજુલ, ઓગસ્ટ 2

August 2, 2021 12:55 pm

ભાજપના નિષ્ફળ ચાણક્યો માટે પેગાસસનો મોહ અનિવાર્ય હતો

August 1, 2021 7:08 pm

હરીશ ખરે આ બાબતનો વિચાર કરો. ગયા સપ્તાહના અંતમાં સરદાર પટેલ પછી ભારતના અત્યાર સુધીના સૌથી મહાન ગૃહમંત્રી અમિત શાહ મેઘાલયની રાજધાની શિલોંગ ગયા. બિગ બોસે ઇશાન ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ વડાઓ અને મુખ્ય સચિવોને એકત્ર કર્યા અને એક ફરમાન જારી કર્યું કે તેઓ પોતપોતાના રાજ્યોના સરહદી વિવાદોને ઉકેલે. તેમણે મોદી સરકારની એકરુપતા અને […]

એસ.જી. હાઈવેના હોટ ફેવરિટ કાફે

July 31, 2021 6:01 pm

એસ.જી. હાઈવેના કાફેને ધ્યાનથી જોશો તો નદીની આ બાજુના અમદાવાદી મિજાજનો ખ્યાલ આવે છે. થલતેજથી બોડકદેવ સુધીના કિલોમીટરના પટ્ટામાં અસંખ્ય નાના-મોટા કાફે હજારો યુવા અને સ્ટ્રીટ ફૂડ શોખીન અમદાવાદીઓ માટે પસંદગી વાળું સ્થળ હતું. લોકડાઉનના ત્રણ મહિના પછી ધીરે ધીરે આ કાફે ખુલી રહ્યા છે અને ટેક-અવેની સાથે થોડી ઘણી પબ્લિક પણ કાફેમાં દેખાય છે. […]

ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક : વિદ્યાગૌરી નીલકંઠ

July 27, 2021 10:02 am

કોરોના મહામારીને કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણ ક્ષેત્રનું પણ આધુનિકરણ થઈ રહ્યું છે. ચાર દીવાલોની અંદર ચાલતા વર્ગખંડને સ્થાને મોબાઈલ અને કમ્પ્યુટર પર ડિજિટલ આભાશી શાળાઓ ઉભરી આવી છે, જેનાં થકી તમે આસાનીથી દુનિયાના કોઈ પણ ખૂણાથી જોડાઈ શકો છો પરંતું શું તમે વિચાર્યુ છે કે આજથી ૧૦૦-૨૦૦ વર્ષ પહેલાં શિક્ષણની કેવી […]

મન્ડેઝ વિથ મંજુલ, જુલાઈ 26

July 26, 2021 10:20 am

કાશ્મીરમાં તરછોડાયેલા નવજાત શિશુઓને કોણ અપનાવશે?

July 23, 2021 5:36 pm

પ્રખ્યાત કાશ્મીરી ગાયક ઇશ્ફાક કાવાના એક વીડિયોએ 20મી જૂનના રોજ ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી હતી. બે મિનિટના આ વીડિયોમાં કાવા જોવા મળે છે અને તેમના એક મિત્રે વીડિયો ઉતાર્યો છે. “અમે જેલમ નદીના કાંઠે ચાલી રહ્યા હતા ત્યારે અમને કંઈક દેખાયું. આગળ જતાં અમને ખ્યાલ આવ્યો કે નવજાત બાળકીનું શબ પાણીમાં તરી રહ્યું છે. […]

CMના ચહેરાના ચક્કરમાંથી નીકળી ગયો છુંઃ 81મા જન્મદિને શંકરસિંહ બાપુની નિખાલસ વાત

July 21, 2021 3:19 pm

ગુજરાતમાં ‘બાપુ’ના હુલામણા નામે જાણીતા શંકરસિંહ વાઘેલા હંમેશા આશ્ચર્ય આપવા માટે જાણીતા છે. 21 જુલાઈ 1940ના દિવસે ગાંધીનગર જીલ્લાના વાસણ ગામે જન્મેલા શંકરસિંહ વાઘેલાનો આજે 81મો જન્મદિવસ છે અને આ દિવસે તેમણે રાજનીતિમાંથી કાયમી નિવૃત્તિના સંકેત આપ્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરનારા બાપુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ પ્રધાન રહી ચુક્યા છે. બાપુએ પોતાના […]

એમેઝોને NSO ગ્રુપ સાથે નાતો તોડ્યો,ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એકાઉન્ટ કર્યા બંધ

July 20, 2021 2:22 pm

આ પગલું કાર્યકરો અને મીડિયા સંસ્થાઓ દ્વારા ઇઝરાઇલી સર્વેલન્સ વેચનાર પર નવા તારણો પ્રકાશિત કરવા =ના લીધે લેવાયું છે. એમેઝોનએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એમેઝોન વેબ સર્વિસીસ (એડબ્લ્યુએસ) એ ઇઝરાઇલ સર્વેલન્સ વેન્ડર એનએસઓ ગ્રુપ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે.  આ પગલું એ મીડિયા સંસ્થાઓ અને કાર્યકર્તા સંગઠનોના જૂથે એનએસઓના માલવેર […]

સરકારના મંત્રીઓ, પત્રકારો, એક્ટિવિસ્ટ્સના ફોનની કઈ રીતે જાસૂસી કરવામાં આવી

July 18, 2021 10:34 pm

એક આંતરરાષ્ટ્રીય અહેવાલ પ્રમાણે ભારત સહિત વિશ્વભરમાં ઘણી સરકારોએ સર્વેલન્સ ટૂલ્સનો ઉપયોગ કર્યો હોય તેવી શક્યતા છે. ઇઝરાયલની એક સર્વેલન્સ ટેક્નોલોજી કંપનીની મદદથી દુનિયાભરમાં હજારો ફોન નંબરને ટ્રેક કરવામાં આવ્યા હોવાનું એક ડેટાબેઝ પરથી જાણવા મળે છે. તેમાં 300થી વધારે ભારતીય ફોન નંબર છે. ધ વાયર અને અન્ય 16 મીડિયા પાર્ટનરની તપાસ પ્રમાણે મંત્રીઓ, વિરોધપક્ષના […]

ભારત સાથે પેગસિસનો નાતો

July 18, 2021 10:36 pm

ભારતને પેગસિસ વિશે સૌથી પહેલા ત્યારે જાણવા મળ્યું જ્યારે અમેરિકામાં વોટ્સએપે કેલિફોર્નિયાની એક કોર્ટમાં આરોપ મૂક્યો કે ઇઝરાયલી ગ્રૂપે 1400થી વધારે યુઝર્સને આ સ્પાયવેર દ્વારા નિશાન બનાવ્યા હતા. આ 2019ની વાત છે. આ અગાઉ યુએઈમાં એક માનવાધિકાર ચળવળકર્તાને તેમના આઇફોન-6 પર એક મેસેજ મળ્યો હતો. પેગસિસ ટૂલે એપલની સિસ્ટમમાં રહેલી ખામીનો ઉપયોગ કરીને તેમાં પ્રવેશ […]

ભારતમાં જાસૂસી સોફ્ટવેરના ઉપયોગની મંજૂરી કોણે અને શા માટે આપી?

July 18, 2021 10:37 pm

આપખુદ શાસકો પોતાની સામેના અસંતોષને દબાવી દેવા અને મહત્ત્વના લોકો પર પણ જાસૂસી કરવા માટે પેગસિસ અને કેન્ડીરુ જેવી ઇઝરાયલી કંપનીઓના સોફ્ટવેરનો છૂટથી ઉપયોગ કરતી હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે લોકશાહી દેશોની સરકારો પણ આ કંપનીઓના સ્પાયવેરને ખરીદીને તેના દ્વારા અસંતોષને દબાવે છે તથા હરીફો પર નજર રાખે છે. એટલું જ નહીં, […]

જાસૂસી માટેના બ્રહ્માસ્ત્ર પેગસિસ વિશે જાણો

July 18, 2021 10:39 pm

પેગસિસ એ ઇઝરાઇલી કંપની એનએસઓ દ્વારા ડેવલોપ કરવામાં આવેલું સ્પાયવેર છે. વિશ્વભરમાં કેટલીક સરકારો અમુક લોકોની જાસૂસી કરવા માટે આ સ્પાયવેરનો ઉપયોગ કરે છે. પિગેસસનો ઉપયોગ સ્માર્ટફોનને હેક કરી વોટ્સએપ ચેટ્સની વિગતો મેળવવા થાય છે. પેગસિસ એ સ્પાયવેર છે જે iOS , એપલ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ, તેમજ એન્ડ્રોઇડથી ચાલતા  ઉપકરણો પર ઇન્સ્ટોલ કરી શકાય છે. […]

ગલુડિયાંઓ માટે જીવલેણ સાબિત થતો પર્વોવાઈરસ શું છે?

July 14, 2021 5:09 pm

કૂતરા અને બિલાડી જેવા પ્રાણીમાં જોવા મળતા જીવલેણ પર્વોવાઈરસે પશુપ્રેમીઓમાં હાહાકાર મચાવ્યો છે. એકલા અમદાવાદમાં ‘પપી કિલર’ તરીકે ઓળખાતા આ વાઈરસના 300થી વધારે કેસ હોવાનું માનવામાં આવે છે. પર્વોવાઈરસને સીપીવી અથવા પર્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ખૂબ જ ચેપી અને જીવલેણ વાઈરસ છે. પેટ અને આંતરડાનો આ વાઈરસ મુખ્યત્વે શ્વાનને અસર કરે છે. […]

પ્રિયંકા વિરુદ્ધ રાહુલ? કોંગ્રેસના ‘સૂત્રો’ની વાત ન માનો

July 13, 2021 5:57 pm

પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યોમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને સતાવતા વિઘ્નો અને સમસ્યાને દૂર કરવામાં પ્રિયંકા ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેનું કારણ પણ મહત્વનું છે રાહુલ ગાંધીની છબી મજબૂત કરવી. કોંગ્રેસમાં રાહુલ વિરુદ્ધ પ્રિયંકાની વાત તદ્દન ખોટી છે. કારણ કે રાહુલ ગાંધીને મદદ કરવા પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં ઉતારવાનો નિર્ણય છે. ભાઈ-બહેનના સંબંધ એટલા મજબૂત […]