મન્ડેઝ વિથ મંજુલ, જુલાઈ 12

July 11, 2021 9:48 pm

(Credit : MANJUL)

લોકડાઉનમાં બાળકોનું જાતીય શોષણ કેમ વધ્યું?

July 9, 2021 6:23 pm

બાળકોનું જાતીય શોષણ એક એવો પ્રશ્ન છે જેના વિશે સમાજ ખુલીને વાત કરવાનું ટાળે છે. તેના કારણે અપરાધીઓની હિંમત વધે છે. કોરોના કાળ દરમિયાન લોકડાઉન વખતે દેશમાં બાળકોના જાતીય શોષણમાં ચિંતાજનક વધારો થયો છે. આંકડાઓ પર નજર નાખીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) અનુસાર 2017 માં બાળકોના જાતીય શોષણના 32608 કેસ નોંધાયા હતા. 2018માં […]

મંત્રીઓની પસંદગીમાં જ્ઞાતિ અને ચૂંટણીનું રાજકારણ કામ કરી ગયું

July 8, 2021 2:18 am

ગુજરાત માટે આટલું સારું અગાઉ ક્યારેય નથી થયું. જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ ગુજરાતને આટલું કદી નથી મળ્યું. મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ સરકાર, ચરણ સિંહની જનતા પાર્ટી (સેક્યુલર), મોરારજી દેસાઈની જનતા પાર્ટી, વીપી સિંહના જનતાદળ, દેવ ગૌડા અને આઇ કે ગુજરાલના જનતાદળ (યુનાઇટેડ ફ્રન્ટ), ચંદ્રશેખરના સમાજવાદી […]

મોદીની નવી કેબિનેટમાં કોને સમાવાશે, કોને પ્રમોશન મળશે?

July 7, 2021 5:23 pm

વાઈબ્સ ઓફ ઇન્ડિયા પાસે એવા લોકોની યાદી છે જેમનું નામ નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં લગભગ નક્કી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વિશ્વાસુ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ નામોની ચર્ચા કરી હતી. આજે સાંજે 6 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ જાહેર થાય તે પહેલા ભારે સસ્પેન્સ સર્જાયો છે. કોને મંત્રી પદ […]

મુઘલ-એ-આઝમની મોટા ભાગની સ્ટારકાસ્ટ હવે આપણી વચ્ચે નથી

July 7, 2021 3:23 pm

મુઘલ-એ-આઝમના શાહજાદા સલીમ એટલે કે દિલીપ કુમારની વિદાય સાથે ફિલ્મ ઉદ્યોગનો દરબાર સૂનો પડ્યો છે. 16મી સદીના મુઘલ રાજકુમારની કાલ્પનિક વાર્તા પરથી બનેલી ફિલ્મ મુગલ-એ-આઝમ ભારતીય સિનેમાની સૌથી મહાન ફિલ્મો પૈકી એક ગણાય છે. આ ફિલ્મના તમામ કલાકારો પોતપોતાની રીતે એક દંતકથા સમાન હતા, પછી તે પૃથ્વીરાજ કપૂર હોય, મધુબાલા હોય કે દિલીપ કુમાર હોય. […]

મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવા પાછળ મોદીનું રાજકીય વિઝન

July 6, 2021 9:26 pm

ભારત સરકારે એક જ દિવસમાં આઠ નવા ગવર્નરની નિમણૂક કરી છે. જુદા જુદા રાજ્યોમાં ગવર્નરપદે નવા ચહેરાઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતમાંથી મંગુભાઈ પટેલની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ છે. ગવર્નરની ટ્રાન્સફર પાછળ ચોક્કસ પ્રકારની ચૂંટણીની ગણતરી અને રાજનીતિ જોડાયેલી હોય છે. હાલના દિવસોમાં રાજ્યપાલ રાજ્યના ઉપરછલ્લાં વડા નથી હોતા. રાજકારણમાં સંખ્યાબળના દૃષ્ટિકોણથી કોઈ […]

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારીઃ એક કાંકરે અનેક પક્ષી મારવાની યોજના

July 5, 2021 11:54 pm

કેન્દ્રિય કેબિનેટમાં ગમે ત્યારે ફેરફાર થવાની અટકળો ચાલે છે, ત્યારે દિલ્હીની હિલચાલથી માહિતગાર સૂત્રોએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે કેબિનેટ વિસ્તરણમાં એક કાંકરે અનેક પક્ષી મારવાની યોજના છે. આ માટે તેમણે નીચેના કારણો ટાંક્યા છે:  આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ફેરફાર વખતે જ્ઞાતિ અને પ્રદેશોને સમાવવા પર ધ્યાન અપાશે. નવા મંત્રીઓમાંથી ઓછામાં ઓછા છ મંત્રી […]

કાશ્મીરમાં નિઃસંતાન દંપતીઓએ સમાજના મેણાં ટોણાં સહન કરવા પડે છે

July 4, 2021 11:22 pm

લગભગ એક દાયકા અગાઉના એક શનિવારની સવારની વાત છે, જ્યારે શગુફ્તા જાન અને તેના મિત્રો બારામુલ્લાના પ્રખ્યાત પર્યટક સ્થળ ગુલમર્ગની વિશાળ ખીણોમાં આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ બીએસસીના અંતિમ વર્ષની વિદ્યાર્થીની શગુફ્તા જાને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તરત લગ્ન કરી લીધા. ત્રણ ભાઈ-બહેનોમાં શગુફ્તા સૌથી મોટી હતી. 31 વર્ષની શગુફ્તા જાને વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, […]

મન્ડેઝ વિથ મંજુલ, જુલાઈ 5

July 5, 2021 12:40 am

ના, આપણી બેવકૂફી માટે આપણે નરેન્દ્રભાઈનો વાંક ન કાઢી શકીએ.

July 2, 2021 9:23 pm

આ વાત માત્ર નરેન્દ્ર મોદી કે એમની સરકારની નથી.કોવિડ –૧૯ પણ આપણા સમાજને ઘણી રીતે ખુલ્લા પાડી દિધા છે,જેમ કોઈ આપત્તિઓ કરે છે.જેને કારણે આપણી સારી અને નરસી બાબતો અદ્દભૂત રીતે સપાટી પર આવી જાય છે.જે આપણને સવાલો કરવા અને આપણાં વિચારો, અભિગમ અને માની લીધેલા ડહાપણની સમિક્ષા કરવા પ્રેરે છે.જેને કારણે સુધારાઓ શકય બને છે. આ […]

મન્ડેઝ વિથ મંજુલ

June 28, 2021 11:27 pm

કાર્ટૂન ક્રેડિટ: મંજુલ

રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ ડો.હેડગેવાર : સ્મૃતિદિવસ પર વ્યક્તિ પરિચય

June 26, 2021 6:50 pm

સંબોધન જરા અઘરું છે પણ છેક 1925થી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અર્થાત આર.એસ.એસ.નું બીજ રોપાયું અને આજે વટવૃક્ષ બનીને ભારતની રાજનીતિ-સમજનીતિ પર પ્રભાવ પાડી રહ્યું છે તે દ્રષ્ટિએ આ સંબોધન અનુચિત નથી. આજ સુધીમાં હિન્દુ વિચાર અને સંગઠનના ઘણા પ્રયત્ન થયા. આદિ શંકરાચાર્ય દેશના ચાર છેડે પીઠ સ્થાપી એ સંગઠનનો જ એક ભાગ હતો. […]

તગડા ભાજપ સામે લંગડા વિપક્ષોની લડાઈ

June 24, 2021 7:40 pm

કોઈ પણ રાજકીય વારસો મેળવવો, ટકાવવો અને તેની અપેક્ષાઓમાં પાર ઉતરવાનું કામ બહુ મુશ્કેલ હોય છે. કોંગ્રેસ (Congress) ના વડવાઓએ પાર્ટીને જે જબ્બરજસ્ત મજબૂતી આપી હતી તેને કોંગ્રેસે ધીમે ધીમે વેડફી નાખી છે. સમાજવાદીઓ તો એટલા વેરવિખેર થઈ ગયા છે કે તેમાંથી કેટલાને સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મૂળભૂત સિદ્ધાંતો અથવા તેના સ્થાપકો જયપ્રકાશ નારાયણ, બસાવન […]