ભારતીય શેરબજાર યુકેના માર્કેટને ગમે ત્યારે પછાડશેઃ જાણો અત્યારે કેટલું પાછળ છે

October 11, 2021 6:32 pm

ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં ચાલુ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. બજારનું મૂલ્ય હવે વધીને 3.46 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. ટૂંક સમયમાં ભારતીય માર્કેટ યુકેના માર્કેટને પાછળ રાખી દેશે. ભારતનું માર્કેટ ટૂંક સમયમાં વિશ્વના ટોચના પાંચ માર્કેટમાં સામેલ થશે. આ દરમિયાન ભારતમાં વ્યાજના દર રેકોર્ડ નીચા સ્તરે છે. આ ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઉછાળો આવ્યો […]

મોંઘવારીના માર માટે થઈ જાઓ તૈયાર! કાર, મોબાઈલ, TV, ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓમાં થશે ભાવવધારો

September 24, 2021 4:19 pm

મોંઘવારીનો વધુ એક ડોઝ લેવા તૈયાર થઈ જાઓ, કારણ કે ટૂંક સમયમાં જ કાર, ટુ-વ્હીલર્સ, સ્માર્ટફોન, લેપટોપ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ અને એર-કંડિશનર્સમાં ભાવવધારાનો થવાનો છે. આ વર્ષે ઇનપુટ અને નૂર ખર્ચમાં સતત વધારો થવાથી ઘરવપરાશની મોટી-મોટી ચીજવસ્તુઓમાં ભાવવધારો તોળાઈ રહ્યો છે. આ મામલે વાતચીત કરતા એક ઉત્પાદકે કહ્યું હતુ કે, “અમે આનાથી વધુ ખરાબ સમય ક્યારેય […]

નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં, નવા ફિચર્સમાં કાર્બન ફુટપ્રિંટ આવશે

September 24, 2021 8:14 am

નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં આવી રહ્યો છે. નવા મોડેલની ફિચર્સને લઈને ગ્રાહકો ખુબ જ ઉત્સાહિત છે. આગામી શુક્રવારે નવા મોડેલ સાથે આઇફોન 13s માર્કેટમાં આવી જશે. આઈફોન પોતાના ગ્રાહકોને હંમેશા કાંઈક નવું આપવા ટેકનોલોજીમાં નવતર પ્રયોગો કરતું રહે છે. આ વખતે નવા આઈફોન 13sમાં કાર્બન ફૂટપ્રિન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા આઇફોન 13sમાં અપડેટ કરેલા ફિચર્સમાં નાના કાર્બન ફૂટપ્રિંટનો સમાવેશ […]

બજારમાં 958 પોઈન્ટનો ઉછાળોઃ સેન્સેક્સ 60,000ની નજીક, રિયલ્ટી, બેન્કિંગમાં ભારે તેજી

September 23, 2021 3:53 pm

ફાઈનાન્સિયલ શેરોના ભારે ઉછાળાના કારણે સેન્સેક્સે 60,000 ઐતિહાસિક સપાટી નજીક પહોંચી ગયો છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસીના શેરોએ સેન્સેક્સમાં પેકમાં ટોચનો લાભ મેળવ્યો હતો. ગુરુવારે 30 શેરનો સેન્સેક્સ 958 પોઇન્ટ વધીને 59,885.36 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. શેરબજારોમાં આજે જોરદાર ઉછાળો નોંધાતા સેન્સેક્સ રેકોર્ડ ઉચાઈએ પહોંચ્યો હતો. બેંકિંગ અને મેટલ શેરોમાં વધારો નોંધાતા […]

ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટી 73.87 પર બંધ

September 22, 2021 8:52 pm

ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટીને 73.87ની સપાટી પર બંધ થયો હતો. જે યુએસ ફેડની બેઠકના પરિણામ પહેલા વિદેશી બજારોમાં મજબૂત અમેરિકન ચલણ ડોલરને ટ્રેક કરી રહ્યો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક ચલણ 73.70 પર ખુલ્યું અને દિવસના વેપારમાં યુએસ ડોલર સામે 73.66 ની ઇન્ટ્રા-ડે હાઇ અને 73.93ની નીચી સપાટી જોવા મળી હતી. છેલ્લે […]

સ્ટાર્ટ-અપ્સના માધ્યમથી ભારતના લોજીસ્ટીક્સ ઉદ્યોગ નવી ઉંચાઈઓ આંબી રહ્યો છે

September 20, 2021 9:39 am

દેશમાં પરંપરાગત લોજિસ્ટિક્સ અને સપ્લાય (લોજિસ્ટિક્સ) ઉદ્યોગ અડધા દાયકા પહેલા સુધી તદ્દન અસંગઠિત હતો. જોકે હવે તે ધીરે ધીરે એક ઉચ્ચ-પ્રભાવિત ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે, તે ટેકનોલોજી આધારિત અને વૈશ્વિક સ્તરે સંકળાયેલો છે. ઇ-કોમર્સમાં જોવા મળતી મજબૂત વૃદ્ધિ એ દેશમાં લોજીસ્ટીક ઉદ્યોગના વિકસીત થવાનું મુખ્ય કારણ છે. છેલ્લા દોઢ વર્ષમાં, મહામારીના કારણે લોકડાઉન વચ્ચે, ટેકનોલોજી આધારિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ્સ, ટ્રક ઓપરેટરો અને […]

રિલાયન્સના શેરોમાં વિક્રમી તેજીઃ કંપનીનું માર્કેટ કેપ 15 લાખ કરોડની પાર

September 3, 2021 4:43 pm

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં 3.65 ટકાનો વધારો નોંધાયો ત્યાર પછી તેની કિંમત 2,377.50 રૂપિયા પ્રતિ શેર રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રિલાયન્સ રિટેલે જસ્ટડાયલનો હિસ્સો ટેકઓવર કર્યા બાદ શેરોમાં આ ઝડપી સુધારો નોંધાયો છે. શેરબજારમાં માર્કેટ કેપિટલાઈઝેશન મામલે સૌથી મોટી કંપની તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ વધી ગઈ છે. શુક્રવારે કંપનીના શેરોમાં રેકોર્ડબ્રેક તેજી નોંધાઈ છે. બોમ્બે […]

બજારમાં વિક્રમી તેજી: સેન્સેક્સમાં 765 અંકનો ઉછાળો, નિફ્ટી પણ 16900ની પાર

August 30, 2021 5:42 pm

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે ભારતીય બજારોમાં મજબૂત તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યા. ઇક્વિટી માર્કેટની જેમ ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે અને 15 જૂન પછી પહેલીવાર રૂપિયો ઉપલા સ્તરે બંધ થવામાં સફળ રહ્યો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 26 શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીના 50 […]

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિલ્કતોમાંથી સરકાર છ લાખ કરોડ એકઠા કરશે

August 23, 2021 6:41 pm

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે નેશનલ મોનિટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી)ની જાહેરાત કરી હતી. તેમાં તેમણે એવી સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિલ્કતોના નામ આપ્યા હતા જે ચાર વર્ષની અંદર મોનેટાઈઝ કરવામાં આવશે. રાજ્યોને આ એસેટના મોનેટાઈઝેશન માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના વડોદરા અને સુરત એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાલનપુર- આબુ રોડ, ભરુચ – સુરત સિક્સ […]

અમેરિકામાં ફુગાવો ઘટતા વૈશ્વિક શેરોમાં ફરી ખરીદી

August 12, 2021 8:21 am

અમેરિકામાં જુલાઈ મહિનામાં ફુગાવાનો દર નરમ રહેતા હવે વ્યાજના દર ઝડપથી નહી વધે એવી ધારણાએ ગુરુવારે એશિયાઈ શેરબજારમાં ખરીદી જોવા મળી રહી છે. ફુગાવો ઘટતા અમેરિકન ડોલર નરમ પડ્યો છે અને એશિયાઇ ચલણોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અમેરિકામાં કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ જો બાયડેનના 3.5 ટ્રિલિયન ડોલરના બજેટ પ્લાનને મંજુરી મળી છે. આ પ્લાન અમેરિકામાં જુના […]

નીચા મથાળેથી ભારતીય શેરબજારમાં રીકવરી જોવા મળી

August 11, 2021 5:47 pm

કામકાજની શરૂઆતમાં ભારે વેચવાલી પછી બજાર દિવસના નીચલા સ્તરે પહોંચ્યા હતા અને એ પછી વ્યાપક ખરીદીના સહારે દિવસની નીચી સપાટીએથી વધીને બંધ આવ્યા હતા. સામાન્ય ઘટાડો જોવા મળ્યા પછી પણ સતત છઠ્ઠા દિવસે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે બજારનું માર્કેટ કેપ રૂ.7,471 કરોડ ઘટ્યું હતું. એક તબક્કે સેન્સેક્સ 387 પોઈન્ટ અને નિફ્ટી 118 […]

સેન્સકેસ અને નિફ્ટી નવી ઉંચાઈએ, છતાં બજારમાં સંપત્તિનું સતત પાંચમાં દિવસે ધોવાણ

August 10, 2021 5:24 pm

નિફ્ટી અને સેન્સેક્સ આજે બન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા હતા પણ બજારમાં અન્યત્ર વ્યાપક વેચવાલી જોવા મળી હતી. માત્ર પસંદગીના લાર્જ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે આઈટી, નાણાકીય સેવાઓ અને ખાનગી બેંકોમાં ખરીદી જોવા મળી હતી જયારે મેટલ્સ અને સરકારી બેંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બજારમાં બહુ ઓછા શેરના ભાવ વધ્યા હતા અને […]

ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલે તેવી શક્યતા

August 10, 2021 8:53 am

વૈશ્વિક પરિબળોના આધારે મંગળવારે ભારતીય શેરબજાર નરમ ખુલે તેવી શક્યતા છે. સોમવારે સ્થાનિક ફંડ્સની ઊંચા મથાળે ભારે વેચવાલીની પણ બજારના સેન્ટીમેન્ટ ઉપર અસર રહે તેવી શક્યતા છે. ધારણા કરતા વહેલા વ્યાજના દર વધે એવી ચર્ચા વચ્ચે અમેરિકાના શેરબજાર નરમ બંધ રહ્યા હતા. એશિયામાં પણ બજાર નરમ છે અને ડેલ્ટા વેરીએન્ટના વધી રહેલા વ્યાપની ચિંતા છે. […]

સેન્સકેસ, નિફ્ટી વધ્યાં, પણ પ્રોફિટ બુકિંગથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 77,663 કરોડનું ગાબડું

August 9, 2021 5:47 pm

સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા, પણ બજારમાં વ્યાપક રીતે વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.77,663 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. ઊંચા મથાળે બજારમાં સાવચેતીનો માહોલ અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યા હતા. સોના અને ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડા વચ્ચે ભારતીય શેર નરમ ખુલશે એવી અપેક્ષા હતી પણ મુંબઈમાં નિયંત્રણ હળવા થવા, કોરોનાના […]

ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલે તેવી શક્યતા

August 9, 2021 8:32 am

સોનાના ભાવમાં તીવ્ર ઘટાડાના કારણે માર્જીન કોલ્સ ટ્રીગર થતા એશિયાઇ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ નરમ હવામાન વચ્ચે ભારતમાં પણ શેરબજાર નરમ ખૂલે તેવી શક્યતા છે. ભારતમાં નિફ્ટી ફ્યુચર્સ 16,267ની સપાટીએ બંધ રહ્યા હતા તેની સામે સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર્સ અત્યારે 16,246ની સપાટી ઉપર છે, જે ભારતમાં 21 પોઈન્ટના ઘટાડા સાથે કામકાજ શરુ થાય એવું […]

અમેરિકન ડોલર વધ્યોઃ સોનું, ક્રુડ, શેરબજારમાં ઘટાડો

August 9, 2021 8:10 am

શુકવારે અમરિકામાં નવી રોજગારીનું સર્જન કરતો અહેવાલ આવ્યો હતો જે ધારણા કરતા સારો હતો. આ અહેવાલના આધારે અમેરિકન ડોલર ઉછળ્યો હતો અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 1750 ડોલર પ્રતિ ઔંસની નીચી પટકાતા માર્જીન કોલ ટ્રીગર થયા હોવાની ચર્ચા શરુ થઇ છે અને તેની અસર શેરબજાર ઉપર પણ જોવા મળી રહી છે. એવી […]

સતત સમાચારના પ્રવાહ વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળે

August 6, 2021 8:40 am

ભારતીય શેરબજારમાં શુકવારે ટ્રેડીંગના પ્રથમ કલાકમાં સાવચેતીનો માહોલ જોવા મળી શકે છે. રિઝર્વ બેંક આજે ધિરાણ નીતિની સમીક્ષા કરી અર્થતંત્રનું આંકલન જાહેર કરશે, સુપ્રીમ કોર્ટ એમેઝોન અને ફ્યુચર રીટેલ અંગે અનામત રાખેલો ચુકાદો આપશે. આ ઉપરાંત, ગઈકાલે કેન્દ્ર સરકારે વિદેશી મિલકતના ખરીદ વેચાણ ઉપર પાછલા બારણેથી લાદવામાં આવેલા ટેક્સને નાબુદ કરતો ખરડો સંસદમાં રજુ કરતા તેની અસર […]

સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા પણ વોડાફોનની ચિંતાથી બેન્કિંગ, આદિત્ય બિરલા જૂથના શેરમાં ઘટાડો

August 5, 2021 5:46 pm

સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા હતા અને વધુ એક ઐતિહાસિક ઉંચી સપાટી હાંસલ કરી હતી. વાયદામાં સાપ્તાહિક પતાવટ વચ્ચે શેરબજારમાં ગુરુવારે તીવ્ર વધઘટ જોવા મળી હતી. બજારમાં એક તબક્કે ઘટાડો હતો પછી ખરીદીના સહારે તે ઉંચી સપાટીએ પહોંચ્યા હતા પણ દિવસના અંતે વેચવાલી ઉંચાઈથી લપસી પડ્યા હતા. બજારમાં શુકવારે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની […]

વિક્રમી સપાટીએ ભારતીય બજારમાં સાવચેતીનો મૂડ શક્ય

August 5, 2021 8:49 am

ગુરુવારે ઉઘડતી બજારે ભારતીય બજારમાં સાવચેતીનો મહોલ જોવા મળી શકે છે. વાયદા બજારમાં સપ્તાહિક પતાવટ, સ્મોલ કેપ અને મિડકેપ બજારમાં નરમ હવામાન અને આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા પહેલા વિક્રમી સપાટીએ રહેલા બજારમાં સાવધાનીનો માહોલ જોવા મળે. બુધવારે 16,256 બંધ રહેલા નિફ્ટી ફ્યુચર્સ અત્યારે સિંગાપોરમાં 14 પોઈન્ટ વધી 16,274ની સપાટી ઉપર છે જે મજબુત ટ્રેડીંગની […]

અમેરિકન બજારમાં ઘટાડો, એશિયન શેરબજારમાં મિશ્ર હવામાન

August 5, 2021 8:22 am

વૈશ્વિક શેરબજાર વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી એક યા બીજા કારણોસર તેમાં સાવચેતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકન શેરબજાર ધારણા કરતા નબળા પે-રોલના આંકડાના કારણે ઘટીને બંધ આવ્યા હતા. ગુરુવારે એશિયાઇ બજારમાં મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. ચીનમાં શાંઘાઈ 0.46 ટકા ઘટીને, હોંગકોંગમાં હેંગ સેંગ 0.25 ટકા વધીને, નિક્કાઈ 0.31 ટકા વધીને અને દક્ષિણ કોરિયામાં કોસ્પી […]