ભારતના ફુગાવાના ઊંચા આંકડાએ કંપનીઓને શ્રિન્ક ઇન્ફ્લેશનની ફરજ પાડી
May 17, 2022 4:57 pmરિઝર્વ બેન્કે ચોથી મેના રોચ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો આશ્ચર્યજનક વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પગલું મોનેટરી પોલિસી કમિટીનું જુનમાં યોજાનારી બેઠક પૂર્વે લેવાયું હતુ. તેના લીધે એપ્રિલના ફુગાવામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 15.08 ટકા હતો, જે માર્ચમાં 14.55 ટકા હતા. જથ્થાબંધ ભાવાંક શું […]