Googleએ તમામ ભરતીઓ 2 અઠવાડિયા માટે કરી ફ્રીઝ

July 22, 2022 7:25 pm

Google એ તમામ ભરતીઓ બે-અઠવાડિયા માટે ફ્રીઝ કરવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પેહલા જ ગૂગલે પોતાના કર્મચારીઓને જણાવ્યું હતું કે તે પોતાની હાયરિંગ પ્રોસેસને ધીમી પાડશે.  ધ ઈન્ફોર્મેશન દ્વારા સ્ટાફને મોકલવામાં આવેલા ઈમેલમાં, વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ પ્રભાકર રાઘવને જણાવ્યું હતું કે કંપની બે અઠવાડિયાના વિરામનો ઉપયોગ “ હેડકાઉન્ટની જરૂરિયાતોની સમીક્ષા કરવા અને આગામી ત્રણ […]

આઇએમએફ: 1.17 અબજ ડોલરની લોનના હપ્તા માટે પાકિસ્તાન સાથે સ્ટાફ-લેવલની સમજૂતી

July 15, 2022 2:28 pm

પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આઇએમએફએ જણાવ્યું છે કે સમીક્ષા બાદ પાકિસ્તાનને 6 અબજ ડોલરની લોન આપવા બાબતે સ્ટાફ-લેવલની સમજૂતી થઇ છે. ડોન ન્યૂઝે 14 જુલાઈના રોજ અહેવાલ આપ્યો હતો કે આ કરારથી જેની કાગડોળે રાહ જોવાઇ રહી છે તે લોનનાં 1.17 અબજ ડોલરનાં હપ્તાનો માર્ગ મોકળો થયો છે, જે આ વર્ષની […]

બિઝનેસને વિકસાવવા દરેક સાહસિકે એમેઝોન અને જેફ બેઝોસ પાસેથી આ એક પાઠ શીખવો જરુરી

July 8, 2022 2:21 pm

2003માં તેના પુનરાગમન દરમિયાન, એમેઝોનની એક્ઝિક્યુટિવ ટીમે કંપનીની મુખ્ય ક્ષમતાઓને જાણવા માટે ઝડપી કવાયત હાથ કરી હતી. તેમાં કેટલીક બાબતો દેખીતી હતી જેમકે- બહુ બધા ઉત્પાદનો પસંદ કરવાની ઓફર,સ્ટોરેજ, પેકિંગ અને શિપિંગ ઓર્ડર્સ. જોકે એમેઝોન ડેટા સેન્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે ચલાવી શકતું હતું તે બાબત ઓછી સ્પષ્ટ હતી. એમેઝોનના સીઇઓ એન્ડી જેસીએ તે સમય […]

અમેરિકાની ટોચની સ્વનિર્મિત મહિલા અબજોપતિઓમાં ભારતીય મૂળની એન્જિનિયરનો સમાવેશ

July 5, 2022 1:23 pm

ઘણા સંઘર્ષ બાદ ટોપ પર પહોંચતી કે આપબળે અબજોપતિ બનતી મહિલાઓની સંખ્યા વધી રહી છે.ભારતીય મૂળની મહિલાઓ પણ તેમાં પાછળ નથી.આવી જ મહિલાઓમાં કોમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને સીઈઓ જયશ્રી વી ઉલ્લાલનો પણ સમાવેશ થાય છે. ઉલ્લાલ 2018થી એરિસ્ટા નેટવર્ક્સનાં વડા છે. જૂન 2014માં ઐતિહાસિક અને સફળ આઈપીઓ દ્વારા કંપનીનો બિઝનેસ અબજો ડોલર […]

ચીનના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવી ઓફર: તરબૂચ આપો મકાન લઈ જાવ

July 4, 2022 2:36 pm

પ્રોપર્ટી માર્કેટમાં ભયંકર મંદીને કારણે ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓએ હવે તરબૂચ અને અન્ય કૃષિ પેદાશોના બદલામાં મકાનની ચૂકવણી સ્વીકારવાનું શરૂ કર્યું છે. “ચીનના ત્રીજા અને ચોથા-સ્તરના(Tier 3-4) શહેરોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સે તાજેતરમાં વિવિધ પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ઘર ખરીદનારાઓને ઘઉં અને લસણ સાથે તેમના ડાઉન પેમેન્ટનો એક ભાગ ચૂકવવા પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય […]

નોકરી ઇચ્છુક યુવાઓને પ્રેરણા આપવા બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રેઝ્યૂમે શેર કર્યો

July 4, 2022 10:26 am

અમેરિકન બિઝનેસ મેગ્નેટ બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રેઝ્યૂમે લિંક્ડઇન પર શેર કરીને  નોકરી ઇચ્છુક યુવાઓને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના લાખો ફોલોઅર્સનો આત્મવિશ્વાસ વધારતાં, વિશ્વના સૌથી ધનિક પૈકીનાં એક એવા બિલ ગેટ્સે લખ્યું હતું કે તમે ગ્રેજ્યુએટ હોવ કે કોલેજ ડ્રોપઆઉટ, મને ખાતરી છે કે તમારો રેઝ્યૂમે 48 વર્ષ પહેલાંનાં મારા રેઝ્યૂમે […]

સ્ટાર્ટઅપ્સ માટે એચ-1બી વિઝા સરળ બનાવવા વિચારણા:ગ્રીન કાર્ડની પ્રોસેસ પણ ઝડપી બનશે

June 25, 2022 9:28 am

અમેરિકા 2023ના વર્ષ માટે રેગ્યુલેટરી એજન્ડાના ભાગરૂપે એચ-1બી વિઝા પ્રોગ્રામને આધુનિક બનાવવા માગે છે, જેનાથી વિઝા માટે અરજી કરનારા ભારતીયોને ફાયદો થવાની શકયતા છે. જેમાં કરાયેલી દરખાસ્તથી સ્ટાર્ટઅપ્સ માટે એચ -1 બી નોન-ઇમિગ્રન્ટ વિઝા પર વિદેશી કર્મચારીઓને રાખવાનું સરળ બનશે. આ ઉપરાંત એચ -1 બી નોંધણી સિસ્ટમમાં છેતરપિંડી અથવા દુરૂપયોગની સંભાવના ઓછી થાય તે રીતે […]

ટ્વિટરને ખરીદવા એલોન મસ્કએ લગાવી બોલી; 41 બિલિયન ડોલરની કરી ઓફર

April 14, 2022 5:57 pm

ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્ક લોકપ્રિય માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરમાં ઘણો રસ લઈ રહ્યા છે. કંપનીના બોર્ડનો હિસ્સો બનવાની ઓફરને નકાર્યા બાદ થોડા દિવસો પછી તેણે ટ્વિટર ખરીદવાની બીડ કરી છે. મસ્કે કંપનીને 41 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે. મસ્કે પ્રતિ શેર $54.20ની ઓફર કરી હતી એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, મસ્કે ટ્વિટરને પ્રતિ શેર 54.20 […]

103 અબજ ડોલરની સંપત્તિ સાથે, આ છે એશિયાનાં સૌથી શ્રીમંત માણસ

March 18, 2022 8:56 pm

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 103 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.તેમની સંપત્તિમાં એક વર્ષમાં 24 ટકા વધારો થયો છે.જ્યારે નાયકા (Nykaa)ના ફાઉન્ડર ફાલ્ગુની નાયર ભારતમાં અબજોપતિઓનાં લિસ્ટમાં સૌથી નવા છે, તેમ રિસર્ચ પ્લેટફોર્મ હુરુનનો ગ્લોબલ રિચ લિસ્ટ રિપોર્ટ કહે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના બીજા નંબરનાં સૌથી શ્રીમંત […]

યુક્રેન રશિયા યુદ્ધને પગલે પેટ્રોલ અને ગેસના ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા

February 24, 2022 7:16 pm

કુડ ઓઈલની મોંઘવારીથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે દેશમાં એલપીજી અને સીએનજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. યુક્રેન અને રશિયાના વિવાદથી પણ સોનાના ભાવને સમર્થન મળી રહ્યું છે. આ પરિણામં તે 50 હજારની ઉપરના સ્તરને વટાવી […]

લાખો લોકોને ઘેલું લગાડતી એક અનોખી એપ્લિકેશનઃ ક્લબહાઉસ

July 2, 2021 7:15 pm

કોરોના વાયરસના કાળમાં ઝુમ અને દાલગોના જેવી એપ્લિકેશનથી સૌ કોઈ વાકેફ થઈ ગયા.જેણે વર્ચ્યુલ ક્લાસરૂમથી લઈને કોન્ફરન્સ રૂમ સુધીની સુવિધા આપી છે. કોરોનાની બીજી વેવમાં ઓન્લી ઓડિયો એપ્લિકેશનથી અનેક લોકો ક્નેક્ટ થયા છે. પણ એક એવી પણ એપ્લિકેશન છે જેને એક ઘેલું લગાડ્યું છે. જેનું નામ છે ક્લબહાઉસ. જેવું નામ એવું જ એનું કામ. અત્યાર […]