ફિનટેક સ્ટાર્ટઅપ વનકાર્ડ બન્યું ભારતનું 104મું યુનિકોર્ન
July 14, 2022 4:55 pmપૂણે સ્થિત ફિનટેક સ્ટાર્ટઅપ વનકાર્ડ 100 મિલિયન ડોલર (આશરે 802 કરોડ રૂપિયા) એકત્ર કરીને યુનિકોર્ન ક્લબમાં સામેલ થયું છે. નવા ફંડિગ રાઉન્ડ કે જે સ્ટાર્ટઅપનો સીરીઝ ડી રાઉન્ડ હોય તેવું લાગે છે, તેમાં સિંગાપોરના સોવરેન ફંડ ટેમાસેક દ્વારા રૂ. 375 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપના રેગ્યુલેટરી ફાઇલિંગ્સ અનુસાર, આ રાઉન્ડમાં સેક્વોઇઆ કેપિટલ, ઓશન વ્યૂ […]