માત્ર પાણિપુરી નહીં , સંઘર્ષની ગાથા

August 7, 2021 4:21 pm

“હું ક્યારે શેઠ ન બનુ અને એ ક્યારે મારા નોકર ન બને”, આ વિચાર છે એક વ્યાપારી અમદાવાદીના જેઓનું મૂળ વતન તો રાજસ્થાન છે પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર “કાકા” ના હુલામણા નામે જાણીતા એવા દિપક બોઘુના. ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૭ ના રોજ એક તૂટેલી લારી ઉપર મેહનત અને ચોખ્ખાઈ પૂર્વક બનાવેલી પબણિપુરીઓ વેંચવા માટે તત્પર આ વ્યક્તિ, અમદાવાદ શહેરના પૂર્વ […]