ગુજરાતના MSME એકમો વેન્ટિલેટર પર: કોરોનાના કારણે મરણતોલ ફટકો

July 3, 2021 3:21 pm

ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) ક્ષેત્ર આધારિત છે. તે જીડીપી અને રોજગાર નિર્માણ બંનેમાં અર્થતંત્રમાં 30 ટકા સુધી ઉચ્ચ સ્તર સુધી ફાળો આપે છે. પરંતુ આ ક્ષેત્ર 2019ની મંદીના કારણે દબાણ અનુભવતા નબળું પડી ગયું હતું. રોગચાળાના લીધે વધુ ફટકો પડ્યો છે. ભારતીય સંગઠનોના કન્સોર્ટિયમ (સીઆઈએ) અને તેના 40 ભાગીદાર સંગઠનો […]

છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની કઈ મોટી કંપનીઓની ચઢતી થઈ, કોની પડતી થઈ?

July 2, 2021 4:34 pm

પચ્ચીસ વર્ષ પહેલાં હું જ્યારે ઇકોનોમિક ટાઇમ્સમાં પત્રકાર હતો, ત્યારે અમે ગુજરાતના ટોચના 50 કોર્પોરેટ જાયન્ટ્સની યાદી તૈયાર કરી હતી. સામાન્ય રીતે આવી યાદી નેશનલ લેવલ પર બનતી હોય છે, પરંતુ અમે સૌપ્રથમ વખત ગુજરાત અને મહારાષ્ટ્ર માટે રાજ્ય લેવલની યાદી તૈયાર કરી હતી. કારણ કે એક સમયે તે એવા રાજ્યો હતા જ્યાં શેરબજાર પર […]

સીજી પાવરના પૂર્વ ચેરમેન ગૌતમ થાપરે કોઈ પણ એગ્રીમેન્ટ, જામીન વગર લોન મેળવી

June 26, 2021 10:03 pm

ગૌતમ થાપરની કંપની ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝને કોઈ પણ કરાર કર્યા વગર કે મિલ્કતો જામીન મુક્યા વગર ચાર કરોડ ડોલરની લોન મળી છે. ગૌતમ થાપર અત્યારે વિવાદાસ્પદ કારણોથી ફરી ચર્ચામાં છે. થાપર અને બીજા એક્ઝિક્યુટિવ્સ સામે 486 કરોડ રૂપિયાની લોનમાં છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. તપાસ અહેવાલ પ્રમાણે ચાર કરોડ ડોલરની લોનમાં ગ્રૂપ કંપનીઓ અને બેન્કોએ સંભવિત […]

અધધધ..ગુજરાતીઓએ કોરોનાની બીજી લહેરમાં 1300 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા?

June 25, 2021 11:51 pm

કોવિડ મહામારીની બીજી લહેરમાં ગુજરાત પર મોટી આફત આવી પડી હતી. એક તરફ ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તેમના સ્વજનોને દવા, ટેસ્ટિંગ, ઇન્જેક્શન કે હોસ્પિટલમાં બેડ નહોતા મળી રહયા, ત્યારે બીજી તરફ સરકારની સહાયના અભાવે જંગી ખર્ચનો બોજ પણ આવી પડ્યો હતો. આ નાણાકીય બોજ કેટલો મોટો હતો તેની ગણતરી કરવાનો વાઈબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન […]