સતત સમાચારના પ્રવાહ વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળે

August 6, 2021 8:40 am

ભારતીય શેરબજારમાં શુકવારે ટ્રેડીંગના પ્રથમ કલાકમાં સાવચેતીનો માહોલ જોવા મળી શકે છે. રિઝર્વ બેંક આજે ધિરાણ નીતિની સમીક્ષા કરી અર્થતંત્રનું આંકલન જાહેર કરશે, સુપ્રીમ કોર્ટ એમેઝોન અને ફ્યુચર રીટેલ અંગે અનામત રાખેલો ચુકાદો આપશે. આ ઉપરાંત, ગઈકાલે કેન્દ્ર સરકારે વિદેશી મિલકતના ખરીદ વેચાણ ઉપર પાછલા બારણેથી લાદવામાં આવેલા ટેક્સને નાબુદ કરતો ખરડો સંસદમાં રજુ કરતા તેની અસર […]

પશ્ચાતવર્તી ટેક્સ કાયદો રદ થશેઃ કેઈર્ન, વોડાફોનને રિફંડ મળવાની શક્યતા

August 5, 2021 8:06 pm

કેન્દ્રિય કેબિનેટે 2012ના વિવાદાસ્પદ પશ્ચાતવર્તી ટેક્સ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો સમાપ્ત થવાના કારણે વોડાફોન અને કેઇર્ન સહિતની 15 મોટી કંપનીઓને ફાયદો થવાની શક્યતા છે. આ એક મોટો ટેક્સ સુધારો છે અને તેના કારણે વિદેશી રોકાણકારોનો ભારતમાં ભરોસો વધશે. જુના કાયદાની જગ્યાએ એક નવો કાયદો આવશે જેથી કેઇર્ન અને વોડાફોને સરકારને […]

સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા પણ વોડાફોનની ચિંતાથી બેન્કિંગ, આદિત્ય બિરલા જૂથના શેરમાં ઘટાડો

August 5, 2021 5:46 pm

સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા હતા અને વધુ એક ઐતિહાસિક ઉંચી સપાટી હાંસલ કરી હતી. વાયદામાં સાપ્તાહિક પતાવટ વચ્ચે શેરબજારમાં ગુરુવારે તીવ્ર વધઘટ જોવા મળી હતી. બજારમાં એક તબક્કે ઘટાડો હતો પછી ખરીદીના સહારે તે ઉંચી સપાટીએ પહોંચ્યા હતા પણ દિવસના અંતે વેચવાલી ઉંચાઈથી લપસી પડ્યા હતા. બજારમાં શુકવારે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની […]

વિક્રમી સપાટીએ ભારતીય બજારમાં સાવચેતીનો મૂડ શક્ય

August 5, 2021 8:49 am

ગુરુવારે ઉઘડતી બજારે ભારતીય બજારમાં સાવચેતીનો મહોલ જોવા મળી શકે છે. વાયદા બજારમાં સપ્તાહિક પતાવટ, સ્મોલ કેપ અને મિડકેપ બજારમાં નરમ હવામાન અને આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા પહેલા વિક્રમી સપાટીએ રહેલા બજારમાં સાવધાનીનો માહોલ જોવા મળે. બુધવારે 16,256 બંધ રહેલા નિફ્ટી ફ્યુચર્સ અત્યારે સિંગાપોરમાં 14 પોઈન્ટ વધી 16,274ની સપાટી ઉપર છે જે મજબુત ટ્રેડીંગની […]

અમેરિકન બજારમાં ઘટાડો, એશિયન શેરબજારમાં મિશ્ર હવામાન

August 5, 2021 8:22 am

વૈશ્વિક શેરબજાર વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી એક યા બીજા કારણોસર તેમાં સાવચેતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકન શેરબજાર ધારણા કરતા નબળા પે-રોલના આંકડાના કારણે ઘટીને બંધ આવ્યા હતા. ગુરુવારે એશિયાઇ બજારમાં મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. ચીનમાં શાંઘાઈ 0.46 ટકા ઘટીને, હોંગકોંગમાં હેંગ સેંગ 0.25 ટકા વધીને, નિક્કાઈ 0.31 ટકા વધીને અને દક્ષિણ કોરિયામાં કોસ્પી […]

ઐતિહાસિક સપાટીએ પણ તેજી યથાવત રહે તેવી શક્યતા

August 4, 2021 8:23 am

મંગળવારે ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ રહ્યા પછી આજે પણ દલાલ સ્ટ્રીટ ઉપર તેજીનો માહોલ જળવાય રહે તેવી શક્યતા છે. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેત આવી રહ્યા છે. ભારતમાં પણ કોવીડના દર્દીઓની સંખ્યા ભલે વધી હોય પણ એ બે રાજ્યો સુધી સીમિત હોવાથી બજાર તેની અવગણના કરી શકે છે. સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર્સ 0.49 ટકા વધી 16,245ની સપાટી […]

અમેરિકન બજાર વિક્રમી સપાટીએ બંધ, એશિયામાં મિશ્ર વધઘટ

August 4, 2021 7:58 am

અમેરિકા અને ભારતીય શેરબજારમાં વિક્રમી સપાટી બાદ બુધવારે એશિયન બજારમાં મિશ્ર ટ્રેડીંગ જોવા મળી રહ્યું છે. જાપાનમાં બજારમાં ઘટેલા છે જયારે હોંગકોંગ ચીન, ઓસ્ટ્રેલિયામાં તે વધેલા છે. ગત રાત્રે, અમેરિકન બજાર નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. એસએન્ડપી ઇન્ડેક્સ 0.82% વધી નવી વિક્મી સપાટીએ બંધ રહ્યો હતો. ડો જોન્સ 278.24 પોઈન્ટ વધ્યો હતો જયારે નાસ્દાક 0.55% વધ્યો […]

સેન્સેક્સ, નિફ્ટી ઓલ-ટાઈમ ઉંચા સ્તરેઃ સ્થાનિક ફંડ્સની ખરીદીના ટેકાથી બજાર નવી ટોચ પર

August 3, 2021 5:16 pm

ભારતીય શેરબજાર મંગળવારે ઈતિહાસમાં સૌથી ઉંચી સપાટીએ બંધ રહ્યું હતું. વિદેશી ફંડ્સની આક્રમક વેચવાલી સામે સ્થાનિક ફંડ્સની સતત ખરીદી વચ્ચે ભારતીય શેરબજાર નવી ઉંચાઈએ બંધ રહ્યું છે. કોવિડના બીજા વેવ સમયે 22 એપ્રિલના રોજ જોવા મળેલા તાજેતરના નીચા સ્તરથી સેન્સેક્સ અને નિફ્ટી 14 ટકા વધી ગયા છે. એપ્રિલના નીચલા સ્તરથી બજારમાં આવેલી તેજીમાં રોકાણકારોની સંપત્તિ […]

પેટ્રોલ, ડીઝલનો ભાવવધારો કોમન મેનને રૂ. 3,68,258 કરોડમાં પડ્યો

August 3, 2021 9:08 am

અર્થતંત્રમાં એક તરફ સ્થાનિક વપરાશ ઘટી રહ્યો છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારાએ એક નવો પડકાર પેદા કર્યો છે. ઇંધણના ઊંચા ભાવના કારણે સૌથી મોટું જોખમ ફુગાવાનું છે. આર્થિક રિકવરી નબળી છે અને કોવિડની ત્રીજી લહેરનો ખતરો ઝળુંબે છે ત્યારે ઊંચા ભાવોએ આરબીઆઇની ચિંતા વધારી છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટિની મિટિંગમાં જણાવાયું […]

વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સાવચેતી જોવા મળશે

August 3, 2021 8:33 am

વૈશ્વિક બજારમાં નરમ હવામાન વચ્ચે ભારતમાં પણ પણ ઘટાડો જોવા મળે. બે દિવસની ખરીદી પછી વૈશ્વિક બજારમાં રોકાણમાનસ ઉપર સાવચેતી જોવા મળી રહી છે. કોવીડના ડેલ્ટા વેરીએન્ટના વધી રહેલા કેસના કારણે વૈશ્વિક અર્થતંત્ર ઉપર અસર પડે એવી ધારણાએ માહોલ પલટાયો છે. સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર્સ 48 પોઈન્ટ કે 0.38% ઘટેલા છે જે સૂચવે છે કે ભારતમાં […]

ડેલ્ટા વેરિયન્ટના ફેલાવાથી એશિયન રોકાણકારો સાવધ

August 3, 2021 8:04 am

અમેરિકામાં કોવિડના ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા વ્યાપની અસરથી એશિયાઇ શેરબજાર આજે નરમ ખુલ્યા છે. બે દિવસની તેજી પછી અમેરિકન શેરબજાર સોમવારે નરમ બંધ રહ્યા હતા અને તેના પગલે એશિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેલ્ટા વેરીએન્ટને કેસ વધવાથી વૈશ્ચિક અર્થતંત્ર ઉપર  અસર પડી શકે એવી ચિંતા છે. ચીને પણ પણ પોતાના વહીવટી તંત્રને હાઈ […]

અર્થતંત્ર સુધરી રહ્યું હોય એવા અહેવાલો વચ્ચે શેરબજારમાં વૃદ્ધિ

August 2, 2021 6:07 pm

ઓગસ્ટ મહિનાના ટ્રેડીંગના પ્રથમ સત્રમાં શેરબજાર વધતા રોકાણકારો માટે નફાકારક શરૂઆત રહી છે. વાહનોના વેચાણના આંકડાઓ, જુલાઈમાં પરચેઝર મેનેજર્સ ઇન્ડેક્સમાં સુધારો અને જીએસટી કરવેરામાં વૃદ્ધિ જેવા, અર્થતંત્ર વેગવંતુ બની રહ્યું હોવાના અહેવાલ વચ્ચે બજારમાં તેજીમય માનસ બન્યું હતું. સત્રના અંતે સેન્સેક્સ 363 પોઈન્ટ વધી 52,950 અને નિફ્ટી 122 પોઈન્ટ વધી 15,885ની સપાટીએ બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ […]

છેલ્લી એક કલાકની વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ

July 30, 2021 7:09 pm

એશીયાઇ બજારમાં ઘટાડો અને યુરોપમાં નરમ શેરબજાર વચ્ચે દિવસભર મજબુત રહેલા ભારતીય શેરબજારમાં છેલ્લી એક કલાકની વેચવાલીએ ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લી એક કલાકમાં ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ, ટીસીએસ અને ટાટા સ્ટીલમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને બન્ને ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા.  શુકવારે સત્રના અંતે, સેન્સેક્સ 66.23 પોઈન્ટ ઘટી 52,386 અને નિફ્ટી 15.40 પોઈન્ટ ઘટી 15,763ની […]

કોરોના કાળમાં ભારતીયો એ ઘર ખર્ચ માટે અધધ 111 ટન સોનું વેચ્યુ

July 30, 2021 1:02 pm

સૌના જીવન પર કોરોનાની મારની સાચી અસર વિશે હવે ખબર પડી રહી છે. દેશમાં આર્થિક મંદી ધીમા પડેલા રોજગાર અને વ્યવસાય, નોકરીમાંથી છૂટા કરવાના વધતા જતા કિસ્સાઓ અને બેરોજગારી એ અસંખ્ય ઘરોને તોડ્યા છે. જીવનનિર્વાહ માટે મોટી સંખ્યામાં લોકો એ ઘર પરિવાર દ્વારા વસાવેલું સોનુ વેચવું પડી રહ્યું છે. દેશ ના મોટાભાગના મધ્યમ વર્ગના લોકો […]

એશિયાઈ બજારોની નબળાઈના કારણે ભારતીય શેરબજાર નરમ ખુલશે

July 30, 2021 8:31 am

વૈશ્વિક બજારોમાં નરમ હવામાન વચ્ચે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલે એવા સંકેત મળી રહ્યા છે. બજારના માનસ ઉપર 11 દિવસથી સતત વેચાણ કરી રહેલા વિદેશી ફંડ્સની ટ્રેડીંગ સ્ટ્રેટેજીની પણ અસર પડી શકે છે. દરમિયાન, આજે જો બજાર ઘટાડા સાથે બંધ રહે તો આ સતત બીજો સાપ્તાહિક ઘટાડો હશે. ગુરુવારે ભારતમાં ટ્રેડીંગ સમયે નિફ્ટી ફ્યુચર્સ 15,812ની […]

અમેરિકન શેર વિક્રમી સપાટીએ બંધ રહ્યા પછી એશિયન શેરબજારમાં ઘટાડો

July 30, 2021 8:17 am

ગુરુવારના ઉછાળા પછી એશીયાઇ શેરબજારોમાં આજે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન શેર બજારના વાયદા પણ ઘટાડા સાથે ખુલ્યા છે. ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા ગુરૂવારે ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે આગામી સમયમાં કંપનીનો નફો અને આવક નરમ રહેશે. આજે જાપાનમાં નીક્કાઈ 1.2% ઘટેલો છે અને ટોપિક્સ 0.81% ઘટેલો છે. દક્ષિણ કોરિયામાં કોસ્પી 0.81% […]

ત્રણ દિવસથી ઘટી રહેલા શેરબજારને સ્થાનિક ફંડ્સની આક્રમક ખરીદીનો ટેકો

July 29, 2021 7:32 pm

એશીયાઇ બજારોના ટેકે અને અમેરિકન ફેડરલ રિઝર્વની હળવા વ્યાજ દરની નીતિ ચાલુ રહેશે એવી જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં મેટલ્સ શેરોની આગેવાની હેઠળ વૃદ્ધિ જોવા મળી હતી. આજની બજારમાં સ્થાનિક ફંડ્સની આક્રમક ખરીદી જોવા મળી હતી જેના કારણે ત્રણ દિવસથી સતત ઘટી રહેલા બજારને ટેકો મળ્યો હતો. સતત ૧૧ સત્રથી વિદેશી ફંડ્સ બજારમાં વેચાણ કરી રહ્યા […]

ભારતીય શેરબજાર મજબૂતી સાથે ખુલે પણ જુલાઈ વાયદાનો અંત ચાલ નક્કી કરશે

July 29, 2021 8:43 am

એશીયાઇ બજારના ટેકે ભારતીય શેરબજાર ગુરુવારે મજબૂતી સાથે ખુલે તેવી શક્યતા છે. જોકે, બજારમાં આજે ઇન્ડેક્સ નહી પણ કંપની આધારિત ટ્રેડીંગ જોવા મળે. જુલાઈ સિરીઝની આજે પતાવટ હોવાથી બજારમાં તીવ્ર વધઘટ પણ જોવા મળી શકે છે. ત્રણ દિવસના ઘટાડા બાદ એશિયાઇ બજાર આજે તેજીમય છે. ભારતમાં પણ આવો પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળી શકે છે. સિંગાપોરમાં નિફ્ટી […]

ફેડરલ રિઝર્વના નિર્ણય અને ચીનના પગલાંથી એશિયન બજારમાં ઉછાળો

July 29, 2021 8:30 am

ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં વ્યાજ દર વધારવા માટે હજુ ઘણો સમય લાગશે એવું નિવેદન અને ચીન સત્તાવાળાએ ફંડ મેનેજર્સ સાથે કરેલી બેઠકના અહેવાલ વચ્ચે શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં હેંગ સેંગ બે ટકા વધ્યો છે જયારે ચીનમાં શાંઘાઈ એક ટકા વધેલા છે. જાપાનમાં નીક્કાઈ 0.51 ટકા, તાઈવાનમાં ટોપીક્ષ 0.26 […]

સાત અબજ ડોલરનું ભંડોળ ધરાવતા ચાર ફંડનું ગુજરાત કનેક્શન

July 28, 2021 10:02 pm

ભારતના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ ધરાવતા ચાર ફંડે ભૂતકાળમાં એવી કંપનીઓમાં પણ રોકાણ કરેલું છે જેઓ બેન્કોને નાણાં ચુકવવામાં ડિફોલ્ટ થઈ છે. વિરોધપક્ષોએ કથિત રાઉન્ડ ટ્રિપિંગમાં તપાસની માંગણી કરી છે.આ ફંડ્સ વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિ, સ્ટર્લિંગ બાયોટેક લિ, રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિ, અને કરુતુરી ગ્લોબલના પણ સૌથી મોટા વિદેશી […]