સિનિયર સિટિજન્સને આવકવેરામાં મળતા આ સાત લાભ વિશે જાણો

June 24, 2022 9:35 am

વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટિજન્સને ટેક્સમાં કેટલીક છૂટછાટ મળે છે જેનો તેઓ લાભ લઈ શકે છે. ટેક્સ બેનિફિટ્સ તેમને ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગની પ્રક્રિયા પણ આસાન કરવામાં આવી છે.વરિષ્ઠ નાગરિકોને મળતા આવકવેરાનાં લાભો પરચાલો એક નજર કરીએ. ટેક્સ-સ્લેબના જુદા જુદા દરોવરિષ્ઠ નાગરિકો માટે આવકવેરાના સ્લેબના દર બિન-વરિષ્ઠ નાગરિકોની તુલનામાં અલગ છે. ₹50,000 સુધીના વ્યાજ પર […]

રુપિયો ગબડીને સૌથી નીચી સપાટીએ પહોંચવાનું કારણ શું?

June 23, 2022 11:02 am

વૈશ્વિક મંદીની આશંકાથી બુધવારે રૂપિયો ડોલર સામે ગબડીને અત્યાર સુધીની સૌથી નીચી સપાટી 78.38 પર પહોંચ્યો હતો, જેના કારણે યુએસ ફેડરલ રિઝર્વના સભ્યએ દુનિયાનાં મોટા અર્થતંત્રમાં તાત્કાલિક આર્થિક મંદીની સંભાવનાને સ્પષ્ટપણે નકારી કાઢ્યાના માત્ર બે દિવસ પછી જ રોકાણકારો પર સિક્યોરિટીઝને નવેસરથી વેચવાનું દબાણ વધાર્યું હતું. માર્કેટનાં સુત્રોએ જણાવ્યું હતું કે,રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ […]

અમુલ ડેરીના MDની કારને અકસ્માત, સામાન્ય ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ

June 22, 2022 11:52 pm

આણંદ: GCMMFના MD આર.એસ.સોઢીની કારને બાકરોલ પાસે ભયાનક અકસ્માત થતાં તેઓને અને તેમના ડ્રાઈવરને આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉપલબ્ધ માહિતી મુજબ સોઢીને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને સારવાર હેઠળ છે. આજ રાત્રે તેઓ આણંદના બાકરોલ પાસે થી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. ડૉ. આર એસ સોઢીની કારને […]

જાણો વિવિધ બેન્કના ફિક્સ્ડ ડિપોઝિટ દર વિશે

June 22, 2022 11:34 am

ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) રોકાણકારો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ તેના નીતિગત દરમાં વધારો કર્યો છે અને વધુ વધારાની શક્યતાના પગલે બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. બેંક એફડીને શેર કરતા વધુ સુરક્ષિત માનવામાં આવે છે, ઘણા રોકાણકારો તેને ઇક્વિટી કરતા વધુ પસંદ કરે છે. જૂન 2022ની […]

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઓપરેશન લોટસમાં મહત્વની ભૂમિકા હોવાની ચર્ચા

June 21, 2022 11:55 am

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દસમાંથી પાંચ વિધાન પરિષદની બેઠકો જીત્યાના એક દિવસ પછી શિવસેનાના ટોચના રાજકારણી અને મહારાષ્ટ્રના શહેરી વિકાસ અને જાહેર બાંધકામ મંત્રી એકનાથ શિંદે સેનાના બે ડઝન ધારાસભ્યો સાથે ગુમ થઈ ગયા […]

ફ્રાન્સમાં હવે UPI અને RuPay કાર્ડથી થશે પેમેન્ટ; ફ્રાન્સની લાયરા નેટવર્ક સાથે MoU કરાયા

June 17, 2022 3:18 pm

ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે હવે કોઈ પણ ભારતીય ફ્રાન્સ જઈને પણ પોતાના RuPay કાર્ડ અથવા UPI મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે. ફ્રાન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી […]

કારોબારમાં હોશિયાર ગુજરાતીઓ કાયદા પાલનમાં નિષ્ફળ; ગુજરાતની 1552 ફર્મને RoCની ચેતવણી

June 16, 2022 12:19 pm

ઘણા ગુજરાતી ઉદ્યોગસાહસિકો કારોબારને મહત્ત્વ આપે છે એટલું તેની કાયદાકીય જરૂરિયાતોને મહત્ત્વ આપતા નથી. જેથી ROCએ ગુજરાતની 1552 ફર્મને ચેતવણી આપવી પડી.   કોર્પોરેટ મંત્રાલયે ગુજરાતની 1,552 જેટલી કંપનીઓને  તેમનો વ્યવસાય શરૂ ન કરવા માટે ચેતવણી આપી છે, અને સંસ્થાપનના એક વર્ષની અંદર એક સાદું ઓનલાઈન ફોર્મ ફાઈલ કરવા માટે જણાવ્યું છે. કંપની એક્ટ, 2013ની કલમ […]

આ ગુગલી સાથે અંબાણીએ વિરોધીઓને હરાવ્યા

June 15, 2022 4:29 pm

ટેલિકોમ કેરેજ બિઝનેસ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યા પછી વિશ્વનાં સાતમા સૌથી ધનિક વ્યક્તિ હવે કન્ટેન્ટ-સ્ટ્રીમિંગ એન્ટરપ્રાઇઝમાં નસીબ અજમાવવા જઇ રહ્યા છે. અબજોપતિ મુકેશ અંબાણીએ વાયકોમ18 દ્વારા વોલ્ટ ડિઝની એન્ડ કંપની પાસેથી પાંચ વર્ષ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટના ડિજિટલ રાઇટ્સ આંચકી લીધા છે.જે હજુ એક ડોલરનાં માર્ક પર નથી. ડિઝની પ્લસ હોટસ્ટાર, મુખ્યત્વે ક્રિકેટનાં ચાહક […]

આ વર્ષે ભારતના આઠ હજાર ધનકુબેર દેશ છોડશે: રિપોર્ટ

June 15, 2022 9:38 am

આ વર્ષે ભારતનાં લગભગ આઠ હજાર ધનિક લોકો દેશ છોડે તેવું અનુમાન છે.જે ગત વર્ષ કરતા 14 ટકા વધારે છે. આ દર્શાવે છે કે ધનિક લોકોમાં દેશ છોડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગ્લોબલ સિટિઝનશિપ પ્લાનિંગ ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા અનુસાર, ભારત એવા 10 દેશોમાં સામેલ છે જ્યાંથી આ વર્ષે એચએનડબલ્યુઆઈ(હાઇ નેટ વર્થ ઇન્ડિવિડ્યુઅલ)ના સૌથી […]

એલઆઈસીનો આઈપીઓ 17 અબજ ડોલરની ખોટ સાથે શેર બજારમાં એશિયાનો બીજો સૌથી મોટો ઝટકો સાબિત થયો

June 14, 2022 10:21 am

માર્કેટ વેલ્યુંમાં 17 અબજ ડોલરના ઘટાડાનાં કારણે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ આ વર્ષે એશિયા સૌથી વધુ સંપત્તિનું ધોવાણ કરનાર આઇપીઓમાંનો એક બની ગયો છે. બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા અનુસાર, 17 મેના રોજ ખુલ્યા બાદ તેમાં 29 ટકાનો  ઘટાડો થયો હતો. તે પછી, ભારતનો અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ  લિસ્ટિંગ પછી માર્કેટ કેપિટલાઇઝેશનનાં […]

અંબાણી-મર્ડોક વિરુધ્ધ જેફ બેઝોસ- આઇપીએલનાં મીડિયા રાઇટ્સ માટે મહારથીઓમાં જંગ

June 10, 2022 10:48 am

આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સે મેદાન મારીને તમામને ચોંકાવી દીધા હતા. હવે, રવિવારે આઇપીએલના લિનિયર અને ડિજિટલ મીડિયા રાઇટ્સની ઇ-ઓકશન (હરાજી) માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે, ત્યારે હવે જોવાનું છે કે કોઇ નવોદિત ખેલાડી તેના પર કબ્જો કરે છે કે કેમ?  ઓક્શન પૂલમાં વિશ્વના કેટલાક સૌથી ધનિક અને જાણીતા એવા દસ લોકો મેદાનમાં છે.હરાજીમાં ડિજિટલ રાઇટ્સ […]

અદાણી પાવર ઈન્ફ્રા કંપનીઓ, એસએસપીએલ અને ઈઆરઈપીએલને હસ્તગત કરશે

June 9, 2022 8:12 pm

અદાણી પાવરે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે બે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બિઝનેસ, સપોર્ટ પ્રોપર્ટીઝ (એસપીપીએલ) અને ઇટર્નસ રિયલ એસ્ટેટ(ઇઆરઇપીએલ) સાથે 100 ટકા ઇક્વિટી શેર ખરીદવા માટેના કરાર કર્યા છે. એસપીપીએલને કુલ રૂ. 280.10 કરોડમાં ખરીદવામાં આવશે.જ્યારે જ્યારે ઇઆરઇપીએલને રૂ. 329.30 કરોડના કુલ ઇક્વિટી મૂલ્ય માટે હસ્તગત કરવામાં આવશે. બે સપ્તાહમાં એક્વિઝિશનને આખરી ઓપ આપવામાં આવશે.એસપીપીએલ […]

ગુજરાત: સ્થાનિક બજારોમાં કપાસની માંગ નબળી; ભાવમાં તીવ્ર ઘટાડો સર્જાયો

June 9, 2022 1:13 pm

ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ કપાસ અને કોટન યાર્નના ભાવમાં મોટી વધઘટનો સામનો કરી રહ્યો છે. કપાસના ભાવમાં અભૂતપૂર્વ વધારા બાદ તેના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે, ભાવમાં વધારાને કારણે તેની માંગ નબળી પડી હતી. તેમજ કોટન યાર્નની આયાતને કારણે પણ સ્થાનિક બજારોમાં યાર્નના ભાવ પર અસર પડી છે. સ્પિનર્સ એસોસિએશન […]

સ્માર્ટ વિલેજ યોજના: ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 18 હજારમાંથી એકપણ ગામ સ્માર્ટ બની શક્યું નથી

June 8, 2022 3:00 pm

ગુજરાત રાજ્યના  ગામોમાં   આધુનિક સુવિધાઓ ઉભી કરવા અને ગામડાંઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવણ સર્જાય રહે  તે હેતુથી વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી હતી.આ યોજના મુજબ નક્કી કરેલ માપદંડો પર ખરા ઊતરનાર ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરવાના હતા. 100% રસીકરણ, એક પણ બાળક કુપોષિત હોવું જોઇએ નહીં, 100% જન્મ- […]

ગુજરાત: સુરેન્દ્રનગરમાં 2 વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડ્યુ

June 8, 2022 3:48 pm

ખુલ્લા બોર કેટલા જોખમકારક હોય છે, એ તો આપણે જાણીએ જ છીએ. આવા ખુલ્લા બોરોને લીધે ઘણી વખત દુર્ઘટના થાય છે,એવામાં (ગુજરાત) ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષના બાળકની ઊંડા બોરવેલમાં પડી જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અઢી વર્ષનો બાળક શિવમ  રમતા રમતા ખુલા બોરમાં પડી […]

અદાણી ગ્રુપ બંગાળ સિલિકોન વેલીમાં હાઇપર-સ્કેલ ડેટા સેન્ટર સ્થાપશે

June 7, 2022 11:33 am

અદાણી એન્ટરપ્રાઈઝ હવે પશ્ચિમ બંગાળમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રમાં રોકાણ કરશે. અદાણી ગ્રુપ કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાં એક ડેટા સેન્ટર સ્થાપશે. બંગાળ કેબિનેટે સોમવારે તેને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટની જાહેરાત કરતા પશ્ચિમ બંગાળના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ ન્યૂ ટાઉનમાં બંગાળ સિલિકોન વેલી હબમાં 51.75 એકર વિસ્તારમાં હાઇપર-સ્કેલ ડેટા […]

અદાણી ગ્રુપની વિવિધ બિઝનેસમાં ઝંપલાવવાની દોટ : પાંચ મહત્વના મુદ્દા

June 6, 2022 5:40 pm

અબજોપતિ ગૌતમ અદાણીનું ગ્રુપ જે બંદરથી લઈને એરપોર્ટ અને ઊર્જા સુધીના બિઝનેસમાં છે તે હવે તેના બિઝનેસમાં વિવિધતા લાવવા માટે આગળ વધી રહ્યું છે. એકવિઝિશન અને રોકાણની જાહેરાત દ્વારા સિમેન્ટ બિઝનેસમાં ઝંપલાવ્યા પછી ગ્રુપ હવે આરોગ્ય સેવાઓ (હેલ્થ કેર)માં પ્રવેશ કરી રહ્યું છે. તેના મહત્વના પાંચ મુદ્દા નીચે મુજબ છે. 1. ચેરમેન અને અબજોપતિ ગૌતમ […]

અપોલો ગ્લોબલ સાથે મળીને અંબાણી ટૂંકમાં “બૂટ્સ” હસ્તગત કરે તેવી શકયતા

June 3, 2022 4:47 pm

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અમેરિકાની બાયઆઉટ ફર્મ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે મળીને બૂટ્સ તરીકે ઓળખાતાં વોલગ્રીન્સ બૂટ એલાયન્સ ઇન્કના કેમિસ્ટ અને ડ્રગસ્ટોર યુનિટને હસ્તગત કરવા મોટી ઓફર કરી શકે છે તેમ જાણકાર લોકોએ જણાવ્યું હતું. તેમની બાઇન્ડિંગ બિડની જાણકારી શુક્રવારે બહાર આવી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું. આ પહેલા એવા અહેવાલો આવ્યા […]

ફોર્ડના ચેન્નઈ પ્લાન્ટના કામદારોની હડતાળ; વધારે સારા વળતરની માંગ

June 3, 2022 4:33 pm

ઓટોમેકર ફોર્ડના પ્લાન્ટમાં 2,000 થી વધુ કામદારો હડતાળ પર છે જેના કારણે 30 મેથી ઉત્પાદન બંધ થઈ ગયું છે. કામદારો વધુ સારા વળતરની માંગ કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2021 માં કાર નિર્માતાએ તેની પુનઃરચના કવાયતના ભાગ રૂપે ગુજરાતમાં સાણંદ અને તમિલનાડુમાં ચેન્નઈ નજીક મરાઈમલાઈ નગર આ બંને પ્લાન્ટ પર વાહનનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કર્યા […]

નિયમોનાં ઉલ્લંઘન માટે કુખ્યાત દીપક નાઇટ્રાઇટ વિસ્ફોટો સાથે આગ: 18 ઘાયલ

June 3, 2022 10:18 am

પર્યાવરણ અને ઔદ્યોગિક સલામતીના નિયમોના ભંગ સહિતનાં તમામ ખોટા કારણોસર અવારનવાર સમાચારોમાં ચમકતી દીપક નાઇટ્રાઇટ નામની કેમિકલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનાં  વડોદરા યુનિટમાં 12 વિસ્ફોટ થયા હતા. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વડોદરા સ્થિત દીપક નાઇટ્રાઇટ કંપનીમાં 12 જેટલા વિસ્ફોટ સાથે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 18 કામદારો ઘાયલ થયા છે.ફાયર બ્રિગેડ મેજર કોલ આપીને ઘટના સ્થળે દોડી ગઇ […]