કોંગ્રેસનો મોંઘવારીને લઇ અનોખો વિરોધ, કેમ લોકોના ટોળેટોળા થયા?

June 1, 2022 5:07 pm

રાજકોટમાં કોંગ્રેસ દ્રારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જેને જોઇ તમને લાગશે આ કેવો વિરોધ.મોંઘવારીને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. વધી રહેલી મોંઘવારીના કારણે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે ત્યારે રાજકોટના દરે કોંગી નેતાઓ ને કાર્યકરોએ અલગ પ્રકારે વિરોધ કર્યો છે હુડકો ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો છે.1000 કિલો ડુંગળી અને 500 કિલો લીંબુનું 50% […]

અદાણી એન્ટરપ્રાઇઝીસનાં નિફ્ટીમાં સમાવેશની શકયતા

May 31, 2022 10:43 am

સપ્ટેમ્બરમાં અર્ધવાર્ષિક ઇન્ડેક્સ સમીક્ષામાં બેન્ચમાર્ક નિફ્ટીમાં શ્રી સિમેન્ટની જગ્યા અદાણી એન્ટરપ્રાઇઝીસ લે તેવી શકયતા છે તેમ એડલવીસ ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ કહે છે.ઇન્ડેક્સમાં ફેરફારની જાહેરાત ઓગસ્ટના બીજા ભાગમાં કરવામાં આવશે અને રિબેલેન્સિંગની તારીખ 30 સપ્ટેમ્બરે રહેશે. એડલવીસ ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચના વડા અભિલાષ પગારિયાએ જણાવ્યું હતું કે તેમાંથી શ્રી સિમેન્ટને બાકાત રખાય તેવી શકયતા છે.પગારીયાએ […]

ગુજરાત આવકવેરા વિભાગનો બેનામી પ્રોપર્ટી સેલ નિષ્ક્રિય: જાણો કેમ?

May 31, 2022 9:13 am

ગુજરાત એ ઉદ્યોગ સાહસિકતા અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે એક ઉત્તમ સ્થળ છે,અને જ્યારે કોઈ ઝડપથી દોડે છે, ત્યારે રસ્તામાં ઘણું બધું કચડાઇ જાય છે.અહીં બેનામી સંપત્તિને લગતા કાયદાઓને કચડી નાખવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં કાળાં નાણાંને ધોળા કરવા બેનામી સંપત્તિમાં રોકાણ અસરકારક સાધન સાબિત થઇ રહ્યું છે. […]

અંબાણી,અદાણી વચ્ચે મેટ્રો કેશ એન્ડ કેરીની ડિલ માટે સ્પર્ધા

May 30, 2022 10:26 am

જર્મનીની મેટ્રો એજીના ભારતીય યુનિટ મેટ્રો કેશ એન્ડ કેરીની ડિલ માટે ટોચના ત્રણ બિઝનેસ હાઉસમાં હોડ લાગે તેવી શકયતા છે. ઇન્ડસ્ટડ્રીઝનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ, અદાણી ગ્રુપ અને થાઇલેન્ડના ગ્રુપ ચારોએન પોપ્હેન્ડ (સીપી) ગુરુગ્રામ સ્થિત મેટ્રો કેશ એન્ડ કેરીમાં આંશિક અથવા સંપૂર્ણ હિસ્સો ખરીદવા બોલી લગાવે તેવી શકયતા છે. જેમાં 31 સ્ટોર્સ અને 5,000 કર્મચારીઓ […]

અબજોપતિ ગૌતમ અદાણીની કંપની બેસ્ટ પરફોર્મિંગ આઈપીઓ

May 27, 2022 10:21 am

ગૌતમ અદાણી માટે તેમની કંપનીઓનું જોરદાર પ્રદર્શન સારી બાબત છે કેમકે તેઓ તેમની પહોંચ વધારી રહ્યા છે. એશિયાના નવા લિસ્ટેડ શેરોમાં ભારતની અદાણી વિલ્મર લિમિટેડ સોથી અલગ છે. ફૂડ કંપની ત્રણ અત્યારે ગણી થઈ ગઈ છે જ્યારે મોટાભાગના નવા ખેલાડીઓ મુશ્કેલીમાં છે.એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણી અને સિંગાપોરની વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડનાં સંયુક્ત સાહસ સમાન કંપનીનાં […]

અંબાણી-અદાણી વચ્ચે હોડ

May 25, 2022 9:33 am

રોગચાળા વખતે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર બધાની નજર હતી.તેમાંથી બહાર આવ્યા બાદ સૌની નજર ગૌતમ અદાણી પર છે.વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ અદાણીએ આ વર્ષે પોતાની સંપત્તિમાં લગભગ 30 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે, જે અન્ય કોઈ પણ અબજોપતિ કરતા વધારે છે. તેમની 106 અબજ ડોલરની નેટવર્થ ટેસ્લા ઇન્કના સહ-સ્થાપક એલોન મસ્કના માત્ર અડધા […]

રાઘવ બહલની એ રણનીતિ જેણે અપાવી ક્વિન્ટને સફળતા

May 23, 2022 3:34 pm

ક્વિન્ટ ડિજિટલ મીડિયા અને તેની સબસિડરી કંપનીઓ ક્વિન્ટીલિયન મીડિયા અને ક્વિન્ટીલિયન બિઝનેસ મીડિયાએ 13 મેના રોજ અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની સબસિડરી એએમજી મીડિયા નેટવર્ક્સ સાથે ક્વિન્ટીલિયન બિઝનેસ મીડિયામાં 49 ટકા વિનિવેશ (ડિસઇન્વેસ્ટમેન્ટ) સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. 5000 ટકાનો નફો:ક્વિન્ટ ડિજિટલ મીડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 950 કરોડ રૂપિયાથી વધુ થઇ ગયું છે. નવેમ્બર 2018 માં, […]

મુશ્કેલીથી બચવા ક્રેડિટ કાર્ડધારકો તમારા સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખો

May 23, 2022 11:20 am

અત્યારે ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડ રાખે છે. પરંતુ ઘણા લોકોને ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની ખબર હોતી નથી.? ત્યારે શું કરવું શું ન કરવું? આવા ઘણા પ્રશ્નો આપણા મનમાં રહે છે, જે સિબિલ સ્કોરને અસર કરે છે.આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી મહત્વની બાબતો જણાવીએ છીએ જે ક્રેડિટ […]

ભારતના ફુગાવાના ઊંચા આંકડાએ કંપનીઓને શ્રિન્ક ઇન્ફ્લેશનની ફરજ પાડી

May 17, 2022 4:57 pm

રિઝર્વ બેન્કે ચોથી મેના રોચ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો આશ્ચર્યજનક વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પગલું મોનેટરી પોલિસી કમિટીનું જુનમાં યોજાનારી બેઠક પૂર્વે લેવાયું હતુ. તેના લીધે એપ્રિલના ફુગાવામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 15.08 ટકા હતો, જે માર્ચમાં 14.55 ટકા હતા. જથ્થાબંધ ભાવાંક શું […]

ગુજરાતની બે કંપનીઓએ આ અઠવાડિયે આઈપીઓ લોંચ કર્યા

May 11, 2022 1:10 pm

ગુજરાતની (Gujarat) બે કંપનીઓ પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિસ અને વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે આ અઠવાડિયે તેમના આઇપીઓ (IPO) લઈને આવ્યા છે. પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસનો IPO મંગળવારથી શરૂ થયો હતો અને વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડનો બુધવારે લોન્ચ થયો છે ગુજરાતની (Gujarat) આ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ કંપની, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસની પ્રાઇસ બેન્ડ 595-630 રૂપિયા […]

પવન ઊર્જાના વધેલા ઉત્પાદને ગુજરાતમાં વીજ સંકટને ટાળ્યું

May 6, 2022 6:43 pm

અમદાવાદઃ સમગ્ર દેશના કેટલાય રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યા છે અને તેના માટે પ્રવાસી ટ્રેનો રદ કરીને કોલસા ભરેલી સ્પેશ્યલ માલગાડીઓ દોડાવવી પડી રહી છે, તેનાથી વિપરીત ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ નથી અને રાજ્યના મોટાભાગના શહેરોમાં અને ગામડામાં ભાગ્યે જ વીજ કાપ જોવા મળી રહ્યો છે તો તેનું શ્રેય પવન ઊર્જાના વધેલા ઉત્પાદનને જાય […]

CREDAI અમદાવાદ મહિલા વિંગ દ્વારા કાનૂની અને નાણાકીય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરાયું

May 4, 2022 8:31 pm

રિયલ એસ્ટેટ ડેવલપર્સ બોડી CREDAI અમદાવાદની મહિલા વિંગે કાયદાકીય અને નાણાકીય પ્રશ્નો અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કર્યું હતું. દેશની સૌથી મોટી ફુલ-સર્વિસ લો ફર્મમાંની એક સિરિલ અમરચંદ મંગલદાસ (સીએએમ)ના ભાગીદાર અને તેના અમદાવાદના વડા પરિધિ અદાણી અને રિંકલ સિંઘ કે જેવો લો ફર્મમાં વિવાદ નિવારણ ટીમના વરિષ્ઠ સહયોગી છે તેમણે CREDAI-GIHED […]

વ્યાજદર વધતા શેરબજાર કડડભૂસઃ સેન્સેક્સ 1300 અને નિફ્ટી 400 પોઇન્ટ તૂટ્યા

May 4, 2022 4:05 pm

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે અચાનક વ્યાજદરમાં 40 બેસિસ પોઇન્ટનો એટલે કે 0.4 ટકાનો વધારો કરતાં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો બોલ્યો હતો. આ વધારાના લીધે બીએસઇ રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધારે તૂટ્યો હતો. બીએસઇ સેન્સેક્સ લગભગ 1500 પોઇન્ટ સુધી તૂટ્યો હતો. નિફ્ટીએ લગભગ 400 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો.દિવસના અંતે સેન્સેક્સ 1306 પોઇન્ટ […]

ગુજરાતમાં નવા 115 API યુનિટ્સ ચીન પરનું અવલંબન ઘટાડવામાં મદદ કરશે

May 4, 2022 12:17 pm

અમદાવાદઃ ગુજરાતમાં નવા 115 API યુનિટ્સની સ્થાપના થવાના પગલે દવા ક્ષેત્રે ભારતને ચીન પરનું અવલંબન ઘટાડવામાં મદદ મળશે. તેની સાથે રાજ્યમાં બે હજાર કરોડનું રોકાણ પણ થશે. કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ સેક્ટરના મોરચે ચીન પરનું અવલંબન ઘટાડવાનો નિર્ણય કર્યો છે, તેના પગલે જ આ એકમોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કાર્યરત ફાર્મા કંપનીઓ ફોર્મ્યુલેશન સેક્ટરમાં આગેવાન છે અને […]

અદાણી વિલ્મરે બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂર હસ્તગત કરી

May 3, 2022 1:42 pm

આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઝડપથી વિકસી રહેલી કન્ઝ્યુમર ગુડ્ઝ ઉત્પાદક કંપની અદાણી વિલ્મર લિમિટેડ (એડબલ્યુએલ)એ અમેરિકન જાયન્ટ મેકકોર્મિક પાસેથી પેકેજ્ડ ફૂડ્સ બ્રાન્ડ કોહિનૂરને હસ્તગત કરી છે. આ સોદામાં પ્રીમિયમ બાસમતી રાઇસ બ્રાન્ડ ઉપરાંત તેની ચારમિનાર અને ટ્રોફી જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે, જેની કુલ વેલ્યું આશરે 115 કરોડ રૂપિયા છે. અદાણી વિલ્મર કે જે […]

અદાણી ગ્રુપ 4 અબજ ડોલરના રોકાણ સાથે હેલ્થકેરમાં ઝંપલાવશે

May 3, 2022 9:04 am

અનેકવિધ બિઝનેસ ચલાવતું અદાણી ગ્રુપ હવે હેલ્થકેર બિઝનેસમાં પ્રવેશવા માટે વિદેશી બેન્કો અને ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ સાથે જોડાણ કરી રહ્યું છે. અદાણી ગ્રુપ એક ભારતીય મલ્ટીનેશનલ કંપની છે, જેનું હેડકવા્ટર અમદાવાદમાં આવેલું છે.  ગૌતમ અદાણીએ તેની સ્થાપના 1988માં કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસ તરીકે કરી હતી, જેમાં મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (અગાઉ અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડ) […]

મુકેશ અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના આઈપીઓ લાવશે

April 30, 2022 2:04 pm

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ટૂંક સમયમાં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનો આઈપીઓ લાવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. કંપનીની આગામી એજીએમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, તે દેશના સૌથી મોટા આઈપીઓ હશે.  એક અહેવાલમાં જણાવ્યા મુજબ, મુકેશ અંબાણી (Mukesh Ambani) પોતાની ટેલિકોમ ફર્મ […]

એશિયાના બે સૌથી ધનિક ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી- નેટફ્લિક્સ, એમેઝોન સાથે મુકાબલા માટે તૈયાર

April 29, 2022 11:26 am

એશિયાના બે સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી  ભારતના મીડિયા ક્ષેત્રમાં જોરદાર રીતે આગળ વધી રહ્યા છે અને એવા ક્ષેત્રમાં સ્પર્ધાને તીવ્ર બનાવી રહ્યા છે જ્યાં નેટફ્લિક્સ ઇન્ક. અને એમેઝોન પણ એક અબજથી વધુ દર્શકોનાં વિશાળ માર્કેટ માટે સ્પર્ધામાં છે. પેરામાઉન્ટ ગ્લોબલ સાથે અંબાણીના સંયુક્ત સાહસ વાયકોમ18 મીડિયા પ્રા.લિ.ને જેમ્સ મર્ડોક સમર્થિત બોધી […]

આરઆઈએલ, લુપા સિસ્ટમ્સ નવા સંયુક્ત સાહસ સાથે આઈપીએલ રાઇટ્સની હરાજી માટે તૈયાર

April 28, 2022 11:50 am

મીડિયા દિગ્ગજ ઉદય શંકર અને જેમ્સ મર્ડોક દ્વારા પ્રમોટ કરવામાં આવેલી લુપા સિસ્ટમ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)એ સ્પોર્ટસ અને એન્ટરટેઇન્ટમેન્ટ પ્રસારણ(બ્રોડકાસ્ટિંગ)માં રોકાણ માટે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જેના ચાર મહિના પછી બંનેએ નવા ઓપ્શન શોધવાનું શરૂ કર્યું હતું. લુપા સિસ્ટમ્સ અને શંકર દ્વારા પ્રમોટ કરાયેલા પ્લેટફોર્મ બોધી ટ્રી સિસ્ટમ્સે જણાવ્યું હતું કે તે વાયકોમ […]

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ઇન્ટાસ ફાર્મામાં 3%  હિસ્સો હસ્તગત કરશે

April 27, 2022 4:43 pm

અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સમાં $8.5 બિલિયન (રૂ. 65,000) ના મૂલ્યાંકન પર $250-$270 મિલિયન (રૂ.2,000 કરોડ)માં લગભગ 3 ટકા હિસ્સો હસ્તગત કરવા જઇ રહી છે. ભારતીય દવા ઉત્પાદકમાં લગભગ 10% હિસ્સો ધરાવતી ટેમાસેક હોલ્ડિંગ પાસેથી 3% હિસ્સો ખરીદશે.  1977માં હસમુખ ચુડગર દ્વારા સ્થાપિત ઇન્ટાસનું સંચાલન હાલમાં ચુડગર પરિવારની બીજી પેઢી બિનિશ ચુડગર, નિમિશ […]