સ્વતંત્ર ભારતના બાળકોની સ્થિતિ: ભૂખ સામે લડવા ધ્વજ વેચવા પડે છે

August 15, 2021 8:06 am

સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને આપણે બધા ભારતીયો તિરંગો ખરીદી રહ્યા છીએ. તમે બાળકોને ધ્વજ વેચતા પણ જોયા હશે. ફાટેલા કપડાં પહેરેલા નાના બાળકો તમારી કારની બારી પાસે ઊભા રહીને, તમારી સામે તે તિરંગો લહેરાવતા હોય અને ખરીદવા માટે કાકલૂદી કરતા હોય છે જો કે, દેશના રંગો દ્વારા સજજ કાગળ અને કાપડના તે ટુકડા બાળકોને […]

ગ્રીન ગ્રોસરી સ્ટોરઃ પ્લાસ્ટિકના દાનવ સામે ટક્કર લેવા સજ્જ

July 4, 2021 5:41 pm

બિટ્ટુ જોન કાલુંગલ 2015માં યુરોપ ફરવા ગયા ત્યારે તેમને કરિયાણાના શોપિંગ માટે પોતાનું કન્ટેનર લઈ આવવાનો નવીન વિચાર આવ્યો. 32 વર્ષના કાલુંગલે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં એમટેક કર્યું છે. તેમણે 2018માં ગ્રીન ગ્રોસરી સ્ટોર ખોલવાનું નક્કી કર્યું જે સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી ખુલી રહેતી કરિયાણાની દુકાન છે. તેમણે પોતાના પિતાની 40 વર્ષ જૂની, 600-ચોરસ ફૂટની […]

મળો 81 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ લોન્ચ કરનાર ગુજરાતી રોકસ્ટારને!

June 24, 2021 10:57 pm

આજે મારા માટે સ્પેશિયલ દિવસ છે. આજે મારા હોમ આઈસોલેશનનો 463મો દિવસ છે. એ પણ મારા સ્વીટ હોમમાં. જે ગુજરાતના મહાનગર અમદાવાદમાં આવેલું છે.  1 માર્ચ 2020ના રોજ હું લંડનથી ઈન્ડિયા આવ્યો હતો. એ પહેલા હું વેનિસમાં રજાની મજા માણતો હતો, જે મારૂં સૌથી ફેવરિટ સ્થળ છે. પણ છેલ્લા કેટલાક દાયકાથી મારો સમય લંડન, ન્યૂયોર્ક […]