રાખી સાવંતની લવસ્ટોરીમાં નવો વળાંક, પૂર્વ પ્રેમિકાએ આદિલ સાથે સંબંધ હોવાનો કર્યો દાવો
May 23, 2022 11:16 amરાખી સાવંતે (Rakhi Sawant)તાજેતરમાં જ તેના સંબંધોનો ખુલાસો કર્યો અને કહ્યું કે તે હવે પોતાનાથી છ વર્ષ નાના આદિલ સાથે રિલેશનશિપમાં છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેને એક છોકરીનો ફોન આવ્યો હતો જેણે દાવો કર્યો હતો કે તે તેના બોયફ્રેન્ડની ગર્લફ્રેન્ડ છે. …રાખી સાવંત (Rakhi Sawant)અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં […]