મન્ડેઝ વિથ મંજુલ, મે 23

May 23, 2022 8:33 am

મન્ડેઝ વિથ મંજુલ, મે 16

May 16, 2022 8:38 am

મન્ડેઝ વિથ મંજુલ, મે 09 

May 8, 2022 10:36 pm

મન્ડેઝ વિથ મંજુલ, એપ્રિલ 25

April 25, 2022 10:16 am

ગુજરાતના પદમડુંગરી ઇકો ટુરિઝમને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા આદિવાસી મહિલાઓની અનોખી પહેલ

April 19, 2022 4:50 pm

આરોગ્યના જોખમો અંગેની જાગૃતિને કારણે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા હવે પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટરને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઇકો ટુરિઝમ સાઇટ’ બનાવવા માટે મિનરલ વોટર બોટલનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. વ્યારા ડિવિઝનની ઉનાઈ ફોરેસ્ટ રેન્જે થોડા મહિના પહેલા સ્થાનિક આદિવાસીઓ દ્વારા સંચાલિત પદમડુંગરી કેમ્પ સાઇટ પર આ પહેલની […]

પારુલ યુનિવર્સિટીએ ટેક્સ ચોરી માટે 178 વિદ્યાર્થીઓને ડાયરેક્ટર અને ટ્રસ્ટી બનાવ્યા!

April 18, 2022 7:38 pm

ગુજરાતની વિવાદાસ્પદ પારુલ યુનિવર્સિટી જે “બેસ્ટ યુનિવર્સિટી” રેન્કિંગ અને રેટિંગ ખરીદવા માટે પ્રખ્યાત છે, જો કે હવે તે ગંભીર સમસ્યામાં ફસાઈ ગઈ છે. આવકવેરા વિભાગે ઓછામાં ઓછા 200 કોલેજ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ગેરરીતિ માટે પારુલ યુનિવર્સિટી સામે આંખ આડા કાન કર્યા છે. ટેક્સ બચાવવા માટે યુનિવર્સિટી જે પ્રવેશ દરમિયાન તેના તમામ વિદ્યાર્થીઓના દસ્તાવેજો એકત્રિત કરે છે […]

શિક્ષકો હોય તો આવા..શિક્ષિકા અલ્પાબહેન નાયક મોદીએ અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થિનીને પરીક્ષા અપાવીને તેનું વર્ષ બચાવ્યું

April 18, 2022 4:24 pm

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડાની શેઠ જી.એચ. એન્ડ ડી.જે.સાર્વજનિક હાઈસ્કૂલનાં આચાર્યા અલ્પાબહેન નાયક મોદીએ, પ્રેમ, સંવેદના અને નિષ્ઠાથી પ્રેરાઈને પરીક્ષા આપવા આવતી વખતે અકસ્માતનો ભોગ બનેલી ગરીબ ઘરની વિદ્યાર્થિનીને પૂરો સહયોગ આપી, હીંમત અને હૂંફ આપી, તમામ સુવિધા-વ્યવસ્થા કરીને પરીક્ષા અપાવી.ધન્ય છે કરુણાનાં સાગર સમાં આચાર્ય અલ્પાબહેન નાયક મોદીને. હોસ્પિટલ જઈને વિદ્યાર્થીને બાકીની પરીક્ષા આપવા […]

સ્ટેજનો ડર તમારી કારકિર્દીને પાટા પરથી ઉતારે તે પહેલાં તેને આ ત્રણ રીતે મેનેજ કરો

April 17, 2022 1:40 pm

જો તમારી હથેળીમાં પરસેવો વળે અને તમારા હૃદયના ધબકારા માત્ર પ્રેઝન્ટેશન આપવાનાં વિચાર માત્રથી ઝડપથી વધી જતા હોય તો આવો અનુભવ કરનારા તમે એકલા નથી. જાહેરમાં બોલવાનો ડર, સ્ટેજની બીક એવી બાબત છે જે લગભગ દરેક વધતા-ઓછા અંશે અનુભવે છે. જોકે, તેના પર ધ્યાન દેવામાં ન આવે અને તેનાં પર કાબુ મેળવવામાં ન આવે તો […]

મારી કવિતા મારા અવાજમાં : ચંદ્રેશ મકવાણા

April 12, 2022 4:03 pm

ટુંકી ટચરક વાત કબીરાલાંબી પડશે રાત કબીરા અવસર કેવળ એક જ દી’નોવચ્ચે મહિના સાત કબીરા ખુલ્લમખુલ્લી પીઠ મળી છેમારે તેની લાત કબીરા કાપડ છોને કાણી પૈનુપાડો મોઘી ભાત કબીરા એક મુરખને મીંઢો ગણવાભેગી થઇ છે નાત કબીરા જીવ હજી તો ઝભ્ભામા છેફાટી ગઇ છે જાત કબીરા ચંદ્રેશ મકવાણા

મન્ડેઝ વિથ મંજુલ, એપ્રિલ 4

April 4, 2022 7:48 am

ડાન્ઝિગ બાલદાયેવ : મનના ઉઝરડાને છૂંદણાંમાં ઉતારતો સોવિયેત જેલર 

April 1, 2022 4:51 pm

અત્યારે જયારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચારેબાજુ રશિયાની વાતો થઇ રહી છે ત્યારે રશિયાના ભૂતકાળના કેટલાક પાના પર નજર નાખવી રસપ્રદ રહેશે. આ મહાન દેશનો ભૂતકાળ અતિ ભવ્ય થી માંડીને વિકરાળ સુધીના બધા અંતિમો પર સફર કરી ચુક્યો છે. લેનિનની આગેવાની નીચે થયેલી લોહિયાળ સામ્યવાદી ક્રાંતિને ભુલાવે એવો નરસંહાર લેનિન બાદ રશિયાના સર્વોચ્ચ શાશક બનેલા સ્તાલિનના […]

મન્ડેઝ વિથ મંજુલ, માર્ચ 28

March 28, 2022 7:44 am

વિશ્વ જળ દિવસ આવ્યો અને ગયો, ગુજરાતની દુર્લભ પક્ષી સાઇટને ગટરના પાણીથી ભરવાની યોજના

March 23, 2022 1:24 pm

વિશ્વ જળ દિવસ જેવા મહત્વના દિવસોની ઉજવણી હવે જાણે કે એક ફેશન બની ગઇ છે. મંગળવારે વિશ્વ જળ દિવસ આવ્યો અને જતો પણ રહ્યો. બીજી બાજુ ગુજરાત સરકાર ઘરેલું ગટરનાં પાણીને ટ્રીટ કરીને સંરક્ષિત વેટલેન્ડ એવા થોળ તળાવમાં છોડવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવાની યોજના બનાવી રહી છે.પર્યાવરણનાં નિષ્ણાતો તેને તળાવ માટે વિનાશક ગણાવે […]

મન્ડેઝ વિથ મંજુલ, માર્ચ 21

March 21, 2022 12:44 pm

અવરોધો પાર કરી સાયન્સમાં સફળ ચાર મહિલાની વાત

March 8, 2022 4:43 pm

મહિલાઓ સમાજની અદભૂત સુપર હીરો છે – ઘર અને જોબ બંનેને એકલા હાથે સંભાળવા માટે તેમને ફરજ પાડવામાં આવે છે, અને ઘણીવાર તે રેમ્પ પર ચાલતી મોડેલ જેવી કુશળતા અને સુંદરતા સાથે તે આ બધુ કરે એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે. જો કે હવે પરિવર્તનનો પવન સાચી દિશામાં ફૂંકાવા લાગ્યો છે, તેમ છતાં તે […]

મન્ડેઝ વિથ મંજુલ, ફેબ્રુઆરી 28

February 28, 2022 5:47 pm

છાંટી ગુલાલ ચંદન અમદાવાદ તને અભિનંદન: With Vibes Of India

February 27, 2022 4:49 pm

અમદાવાદ માત્ર એક શહેર નથી. અમદાવાદ એક લાગણી છે. અમદાવાદ એ જગ્યા છે જયાં તમે કેવા છોને બદલે “ધંધા પાણી કેવા છે” એમ પૂછવામાં આવે છે. ધંધા પાણી સારા એટલે બધું સારું જ હોય એ અર્થમાં. ભારતનું પ્રથમ હેરિટેજ શહેર, અમદાવાદનું ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર કેટલાક યુરોપિયન (ડચ અને પોર્ટુગીઝ)ને સ્પર્શે છે. અમદાવાદ હકીકતમાં એક ભાવના છે. […]

દુનિયાનું સૌ પ્રથમ ક્લોન પ્રાણી “ડોલી ધ શીપ” આ સપ્તાહે 25 વર્ષની થઇ હોત

February 25, 2022 6:05 pm

“ડોલી ધ શીપ”(ડોલી ઘેટી) વિશ્વનું પ્રથમ પ્રાણી હતું જેણે દુનિયામાં તહેલકો મચાવીને વિજ્ઞાનનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખ્યું હતું. કેમકે તે પુખ્તવયનું પ્રથમ પ્રાણી હતું જેને ક્લોન કરવામાં આવ્યું હતું. ડોલી જો જીવિત હોત તો આ સપ્તાહે 25 વર્ષની થઇ હોત. 25 વર્ષ પહેલાં આ સપ્તાહમાં બ્રિટિશ જીવવિજ્ઞાની ઇયાન વિલ્મટની આગેવાની હેઠળની ટીમનાં અભૂતપુ્ર્વ પ્રયોગ પછી […]

ભાજપ માટે મુસ્લિમ એ માત્ર મેસેજ નથી, તે જ એકમાત્ર મેસેજ છે

February 23, 2022 10:36 pm

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કે જેણે આપણને સૌપ્રથમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપ્યા હતા, તેણે હવે એવા મુસ્લિમ વિરુદ્ધ બદનામીભર્યું અને ઝેરીલું કાર્ટૂન પબ્લિશ કર્યું છે જે આપણને યહૂદીઓ વિરુદ્ધ નાઝી પ્રચાર અને દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સમાં જાતિવાદીઓ દ્વારા કરાતી લિંચિંગની ઉજવણીના દ્રશ્યોની યાદ અપાવે છે જે એકબીજાને પોસ્ટકાર્ડ તરીકે મોકલવામાં આવતાં હતા. આ કાર્ટુન […]

મન્ડેઝ વિથ મંજુલ, ફેબ્રુઆરી 21

February 21, 2022 2:31 pm