આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે જણાવ્યું કે, કેન્દ્ર દ્વારા 7 ઉત્તરપૂર્વી રાજ્યો તથા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને ઓડિશામાં કોરોના મેનેજમેંટ માટે 11 કેન્દ્રની ટીમ મોકલાશે.
11 રાજ્યોમાં કેન્દ્રની ટીમ કોરોના મેનેજમેંટ માટે મોકલાશે

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.