મુખ્યમંત્રી બાળ સહાય યોજનામાં ઉંમરમાં વધારો કરાયો

| Updated: July 9, 2021 5:30 pm

મુખ્યમંત્રી બાળ સહાય યોજનામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “મોકળા મને”કાર્યક્રમ દરમિયાન નિર્ણય લીધો છે. ઉંમરની જોગવાઈ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવી છે.

Your email address will not be published.