ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા

| Updated: July 18, 2021 8:33 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 71 દર્દીઓ કોરોનાથી સાજા થયા અને એકનું મોત નોંધાયું છે.

Your email address will not be published.