ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,093 કેસ

| Updated: July 20, 2021 11:28 am

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,093 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,254 દર્દી સાજા થયા તેમજ 374 લોકોના મોત નોંધાયા છે.

Your email address will not be published.