ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા

| Updated: July 15, 2021 8:02 pm

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે તેમજ 90 દર્દીઓ સાજા થયા છે અને એક પણ મૃત્યુ નોંધાઈ નથી.

Your email address will not be published.