કોરોનાએ વધારી ચિંતા: PM મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

| Updated: January 11, 2022 3:59 pm

કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તેની સાથે ઓમિક્રોનના આંકડાઓમાં પણ ચિંતાજનક કેસોના આંકડાઓ વધી રહ્યા છે.અને તેની સાથે જો આંકડાઓની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યામાં સતત ડબલનો આંકડો જોવા મળી રહ્યો છે.અને આ વધી રહેલા આંકડાએ લોકો સાથે સરકારની પણ ઉંધ હરામ કરી દીધી છે.

છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો 68 લાખથી પણ વધુ આકંડો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે તેવી માહિતી મળી રહી છે.અને તેની સાથે જ આ પહેલા મોદીજી શનિવારના રોજ કોરોનાને લઇ અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવી હતી.અને ત્યાર બાદ ફરી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.5 દિવસની અંદર જ ફરિ બેઠક કોરોનાને લઇ કરવા જઇ રહ્યા છે મોદી.

છેલ્લા 24 કલાકમાં કોરોના 1.68 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 277 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.અને તેની સાથે PM મોદીએ કોરોના અંગે ગુરુવારે​​​​​​​ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.કોરોનાને કારણે અનેક નેતા સાથે અભિનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે નેતાઓની તો રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, બિહારના સીએમ નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.અને આજે સવારે લતા મંગેશવરને કોરોના થયા હોવાની વાત સામે આવી છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે તો અનેક અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.વધી રહેલા કોરોનાને ધ્યાનમાં રાખી મોદી દ્વારા કોરોનાને લઇને મિંટીગનું આયોજન ગુરૂવારે કરવા જઇ રહ્યા છે.

Your email address will not be published.