ચીનનાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો, દેશભરમાં સુપર માર્કેટ બંધ કરી દેવાયાં

| Updated: January 6, 2022 2:34 pm

SHOCKING NEWS: ચીનનાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો, માર્કટ કર્યા બંધ

કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે જ ઓમિક્રોનના કેસમાં પણ મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.આ સાથે જ એક સમાચાર મળ્યા છે કે ચિનમાં એક જગ્યા પર ફળમાં કોરોના વાઇરસ મળી આવ્યો છે.અને એક જગ્યાએ નહી પણ 9 જગ્યાએ ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળી આવ્યો છે.

ચીનમાં વિયેતનામથી આવેલા ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો હતો.અને ત્યાર બાદ અનેક માર્કટ બંધ કરી દેવામાં આવ્યા હતા.તેની સાથે જો બીજી ખાવા પિવાની વાત કરવામાં આવે તો તેમાં કોઇ પણ પુરાવા મળ્યા નથી.

ડ્રેગન ફ્રૂટ ખરીદનારા લોકોને ક્વોરન્ટીન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.અને તેની સાથે જ અને જિયાંગસીમાં ઓછામાં ઓછાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટની તપાસમાં કોરોનાનો વાઇરસ મળ્યો હોવાની વાત સામે આવી છે.અને વિદેશથી આવતા ખાદ્ય પદાર્થોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

વધી રહેલા કેસોને પગલે ચીનમાં આદેશ કરવામાં આવ્યા છે કે બહારથી આવતી દરેક ખાવા પિવાની વસ્તુમાં તપાલ કરવામાં આવે.અને ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો હતો. ત્યાર બાદ અહીં 26 જાન્યુઆરી 2021 સુધી એના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Your email address will not be published.