COVID-19: ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 191 મુસાફરમાંથી 125 મુસાફર કોરોના પોઝિટિવ

| Updated: January 6, 2022 4:07 pm

વધી રહેલા કેસોની સાથે હવે દરેક જગ્યાએથી કોરોના કેસની વાત સામે આવી રહી છે.આની સાથે હાલ એક સમચાર મળી રહ્યા છે કે ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 125 મુસાફર કોરોના પોઝિટિવ, કુલ 191 મુસાફર સવાર હતા.આ તમામ સંક્રમિતોને અમૃતસરમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.અને તેની સાથે જ પહેલી વાર આટલા લોકો ફલાઇટમાં પોઝિટિવ આવ્યા છે.અને તેની સાથે જ આ ફલાઇટની જો વાત કરવામાં આવે તો આ ફલાઇટ ઈટાલીથી આવી હતી.

દેશમાં ભારત સાથે અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ છે.કેમકે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે નવા ઓમિક્રોની તો તેની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.આ જોતા એવું લાગી રહ્યું છે કે કરોનાની ત્રીજી લહેર આવી ગઇ છે.

ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં અતિયાર સુધીમાં 90 હજારથી પણ વધુ કેસ સામે આવી ગયા છે.અને હવે આ આંકડો પણ ધીમે ધીમે વધી રહ્યો છે.

Your email address will not be published.