પત્રકાર, કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઈ માંકડનું નિધન

| Updated: June 29, 2021 2:18 pm

રાજકોટ ના જાણીતા પત્રકાર, કોંગ્રેસના આગેવાન અને સામાજીક કાર્યકર ઉષાકાંતભાઈ માંકડનું આજે સવારે 11:30 વાગ્યે #અમદાવાદ માં નિધન થયું છે. ઉષાકાંતભાઇ #રાજકોટ- #સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને #મોરબી ની હોનારત વખતે તેમણે પ્રસંશનીય સેવા આપી હતી. તેઓ ૯૦ વર્ષ ના હતાં. #Gujarat #VoI

Your email address will not be published.