‘ધાકડ’ નિર્માતાએ આપી અફવાઓ વચ્ચે પ્રતિક્રિયા, ફિલ્મની નિષ્ફળતા પછી તેની ઓફિસ વેચવી પડી

| Updated: July 6, 2022 11:58 am

‘ધાકડ’ના(Dhakad) નિર્માતા દીપક મુકુટે શું ખોટું થયું તે વિશે ખુલાસો કર્યો છે.તેની કમાણીની વાત કરવામાં આવે તો બોક્સ ઓફિસ પર રૂ. 3.75 કરોડની કમાણી કરી હતી.અને આ ફિલ્મના નિર્માતા દીપક મુકુટે ખોટી અફવાઓ વચ્ચે ખુલ્લાસો કર્યો છે

અફવાઓ સામે આવી હતી કે પ્રોડક્શન બેનર સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટના દીપક મુકુટને ઘણું નુકસાન થયું હતું જેના કારણે તેણે તેની ઓફિસની જગ્યા પણ આપવાની નોબત આવી ગઇ હતી આવી અફવાઓ વહેતી થતા દીપક મુકુટ ખુલાસો આપયો હતો.તેમને આ અફવાઓ પાયાવિહોણી ગણાવી હતી.

આ અફવાઓને તેઓએ તદ્દન ખોટી ગણાવી હતી.તેની સાથે તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ધણી ઓફર હતી.85 કરોડના બજેટમાં બનેલી હતી અને આ ફિલ્મમાં(Dhakad) દિવ્યા દત્તા અને સસ્વતા ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. કાર્તિક આર્યનની બ્લોકબસ્ટર હિટ ભૂલ ભુલૈયા 2 સાથે ધમાકેદાર 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Your email address will not be published.