અભિનેતા દિલીપ કુમાર નું 98 વયે નિધન

| Updated: July 7, 2021 11:52 am

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં નિધન. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને 29 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે 7:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલપી કુમારે વર્ષ 1944 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

Your email address will not be published.