WhatsApp-Telegram પર ભૂલથી પણ શેર ના કરો આ મેસેજ, જાણો સરકારે શું કહ્યું તેના વિશે

| Updated: January 24, 2022 2:24 pm

વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર આ આદેશ વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે.સરકારે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર કોઈપણ માહિતી શેર ના કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અને તેની સાથે આ કમ્યૂનિકેશન ગાઈડલાઈન્સ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય માહિતી શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

અને તેની સાથે જો એના પાછળનું કારણ જોવામાં આવે તો સરકારી કર્મચારીઓને વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય માહિતી શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.કમ્યૂનિકેશન ગાઈડલાઈન્સ જાહેરાત કરવામાં આવી છે.અને તેની સાથે ઘરેથી કામ દરમિયાન, કર્મચારીઓને ફક્ત ઓફિસ એપ્લિકેશન દ્વારા જ જોડવામાં આવે છે અને તેની સાથે Amazon Alexa, Apple HomePod, Google Meet અને Zoom જેવી એપને પણ લાગુ પડે છે.

વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પરનો આદેશ વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને તેની સાથે લીક થતાં ટાળવા માટે નેશનલ કોમ્યૂનિકેશન ધોરણો અને સરકારી નિર્દેશોના વારંવાર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલી નવી કોમ્યૂનિકેશન માર્ગદર્શિકા જાહેર કરાઇ છે

અને આ તમામ મંત્રાલયોને આવા ઉલ્લંઘનોને રોકવા માટે “તાત્કાલિક પગલાં” લેવા અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં અપાયો છે.હાલમાં કોરોનાને કારણે અનેક ઓફિસોમાં વર્ક ફોર્મ હોમ આપી દેવામાં આવી છે અને તેની તેની સાથે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કોઇ મહત્વના કાગળો શેર ન કરવા મનાઇ કરવામાં આવી છે.તમામ માહિતી શેર ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Your email address will not be published.