અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના માલિકની કંપની પર ડીઆરઆઈના દરોડા

| Updated: July 15, 2021 8:39 pm

અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના માલિક ગોરશી પારેખના ઘરે ડીઆરઆઈના દરોડા. ડીઆરઆઈ એક એજન્સી છે જે ડ્રગ્સ, સોના, હીરા, ઇલેક્ટ્રોનિક્સ, વિદેશી ચલણ, અને બનાવટી ભારતીય ચલણ સહિતની વસ્તુઓની સ્મગલિંગ પર પ્રતિબંધ લાગુ કરે છે.

Your email address will not be published.