ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

| Updated: May 18, 2022 1:14 pm

કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે (Hardik Patel’)ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત સામે આવી છે જેને લઇને

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી છે અને આ સમાચારથી કોગ્રેસમાં ભુંકપ આવી ગયો છે.

હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત સામે આવી છે. હવે સવાલ એ છે કે તેઓ હવે આગળ રાજકારણમાં કઇ પાર્ટી સાથે જોડાશે તે પણ હવે સવાલ થઇ રહ્યા છે.

હાર્દિક (Hardik Patel’)શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે?

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે છેલ્લા ધણા દિવસોથી નારાજ થયેલા હાદિક પટેલે હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.તેમણે પોતાની નારાજગી અનેક વાર વ્ચક્ત કરી હતી અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને(Hardik Patel’) કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ કરી તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે જેને લઇને કોગ્રેસમાં ભુંકપ આવી ગયા જેવી સ્થિતી જોવા મળી રહી છે.આવાનારા દિવસોમાં તેઓ ભાજપમાં જોડાઇ શકે છે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.

आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। May 18, 2022

તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ તેમણે રાજીનામું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યું છે

હાર્દિક પટેલના રાજીનામાંથી કોંગ્રેસમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

Your email address will not be published.