મંગળવારે ચુંટણી આયોગ દ્વારા ગાંધીનગર મનપાની તથા ડીસેમ્બરમાં યોજાનારી ચુંટણી અંગેની ચર્ચા માટે બૈઠક યોજાશે. બૈઠકમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચુંટણી અંગે ચર્ચા થશે. ઓગસ્ટમાં થરા અને ઓખાની નપા થાય છે પૂર્ણ. ચુંટણી આયોગે બોલાવી બૈઠકમાં ડીસેમ્બરમાં યોજાનારી ચુંટણી વિષે પણ ચર્ચા થશે.
ગાંધીનગર મનપાની તથા ડીસેમ્બરમાં યોજાનારી ચુંટણી અંગે મંગળવારે યોજાશે બૈઠક

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.