એશા દેઓલ કરવા જઈ રહી સ્ક્રીન પર કમબેક

| Updated: July 19, 2021 1:07 pm

એશા દેઓલ એક્ટર અને ફર્સ્ટ ટાઇમ નિર્માતા તરીકે સ્ક્રીન પર કમબેક કરવા જઈ રહી છે. એશા આ વખતે તેની નવી મૂવી ‘એક દુઆ’ની રિલીઝ માટે ઓટીટી પ્લેટફોર્મની પસંદગી કરી છે. આ ફિલ્મનું નિર્દેશન રામ કમલ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનો પ્રીમિયર 26 જુલાઈના રોજ ‘વૂટ’ પર થશે.

Your email address will not be published.