ટી સીરીઝના એમડી ભૂષણકુમાર સામે બળાત્કાર કેસ દાખલ

| Updated: July 16, 2021 12:18 pm

ટી સીરીઝના એમડી ભૂષણકુમાર સામે બળાત્કારનો કેસ દાખલ થયો છે. કામ આપવાના બહાને 30 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે. ભૂષણકુમાર સામે મુંબઈના ડીએન નગરમાં ફરિયાદ દાખલ થઇ છે.

Your email address will not be published.