ભારતની પહેલી કોરોના દર્દી ફરી પોઝિટિવ

| Updated: July 13, 2021 5:41 pm

ભારતની પહલી કોરોના પોઝિટિવ દર્દીનો RT-PCR ટેસ્ટ ફરી પોસિટિવ આવ્યો છે. કેરળની મેડિકલ સ્ટુડન્ટ અભ્યાસ માટે દિલ્લી જવા કોવિડ ટેસ્ટ કારવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો, તે અત્યારે હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

Your email address will not be published.