જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને નેતાજી પુરસ્કાર 2022થી નવાજવામાં આવ્યા

| Updated: January 23, 2022 3:49 pm

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને 23 જાન્યુઆરીએ નેતાજી સંશોધન બ્યુરો દ્વારા નેતાજી પુરસ્કાર 2022 એનાયત કરાયો છેકોલકાતામાં જાપાનના કોન્સ્યુલ જનરલ, નાકામુરા યુટાકાએ એલ્ગીન રોડ પરના તેમના નિવાસસ્થાને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર એક કાર્યક્રમમાં શ્રી આબે વતી સન્માન મેળવ્યું હોવાની વાત સામે આવી છે અને તેની સાથે ભારતમાં જાપાનના રાજદૂત સાતોશી સુઝુકીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો હતો અને તેની સાથે નેતાજીના મહાન પ્રશંસક ગણવામાં આવ્યા હતા

કોલકાતામાં જાપાનના કોન્સલ જનરલ નાકામુરા યુટાકાએ શ્રી આબે વતી સન્માન મેળવ્યું હતુ અને કોલકાતામાં જાપાનના કોન્સ્યુલ જનરલ નાકામુરા યુટાકાએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર એલ્ગીન રોડ સ્થિત નિવાસસ્થાને એક કાર્યક્રમમાં શ્રી આબે વતી સન્માન મેળવ્યું હોવાની વાત સામે આવી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે રાજદૂત સાતોશી સુઝુકીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમને સંબોધિત કરવામાં આવી રહ્યો છે.

સુગતા બોઝ, સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીના પૌત્ર અને નેતાજી રિસર્ચ બ્યુરોના નિર્દેશક, શ્રી આબેને નેતાજીના મહાન પ્રશંસક તરીકે વર્ણવામાં આવે છે

Your email address will not be published.