ગુનો બન્યા બાદ હવે સ્થળ પર જ સીધી વૈજ્ઞાનિક તપાસ થશે

| Updated: July 3, 2021 12:41 pm

ગુનો બન્યા બાદ હવે સ્થળ પર જ સીધી વૈજ્ઞાનિક તપાસ થશે.વૈજ્ઞાનિક તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ ત્વરિત જ મળશે,પ્રાથમિક ગુના રીપોર્ટ તૈયાર કરવા ખાસ વાન બનાવાઈ છે. દેશના અલગ – અલગ રાજ્યોમાં 55 ખાસ વાન મોકલવામાં આવી છે. ગુજરાત પોલીસને પણ 11 વાન ફાળવવામાં આવી છે.

Your email address will not be published.