ગેંગસ્ટર રવિ પૂજારીની કરાઈ ધરપકડ

| Updated: July 19, 2021 4:37 pm

ગેંગસ્ટર રવિ પૂજારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં રવિ પૂજારીના વિરુદ્ધ અઢળક ગુનાઓ નોંધાયેલા છે. રવિ પૂજારીને સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવશે.
.

Your email address will not be published.