વિશ્વને ભેટ: પેટન્ટ-મુક્ત રસી Corbevax, કોવિડ સામેની લડાઈમાં નવું શસ્ત્ર

| Updated: January 6, 2022 11:36 am

ભારત સાથે અનેક દેશોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે કોરોનાની ભારતની તો ભારતમાં પણ કોરોનાની સાથે ઓમીક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
હાલ રાહતના સમાચાર ગણી શકાય કે કોરોના સામેની લડાઇમાં મદદ કરી શકે છે.
ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલની સાથે બેલર કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોની ટીમે નવી કોવિડ-19 રસી વિકસાવામાં આવી છે.લેબમાં ઉગાડવામાં આવેલા સ્પાઇક પ્રોટીનને શરીરમાં પહોંચાડે છે અને એમઆરએનએનો ઉપયોગ કરવાને બદલે કરવામાં આવશે.અને તેની સાથે આ રસી બનાવવા માટે દાયકાઓથી સુરક્ષિત રીતે કરવામાં આવે છે.

કોર્બેવેક્સ નામની રસી યુએસ સંશોધન ટીમે 2020 માં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.અને તેની ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા માટે ભારત સ્થિત ફાર્મા કંપની બાયોલોજિકલ ઇ સાથે સંકલન કરવામાં આવ્યું હતું.

આ વેક્સિનથી હજારો લોકમાં ટ્રાયલ કરવામાં આવી હતી.અને તેની સાથે તે પ્રયોગ કરતાની સાથે જાણવા મળ્યું હતું કે આ રસી સલામતની સાથે અસરકારક પણ છે.અને આ પછી જ આ રસીને મંજુરી આપવામાં આવી છે.
Corbevax ને ઈમરજન્સી માટે ઉપયોગ કરતો ભારત દેશ પ્રથમ છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે તો

Corbevax ને ઈમરજન્સી અધિકૃતતા જારી કરનાર ભારત પ્રથમ દેશ છે. જૈવિક 1માટે તૈયાર છે.જેની ઉત્પાદન ક્ષમતા આગામી મહિનાઓમાં દર મહિને 100 મિલિયન ડોઝ માટે સેટ કરવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *