ગિરનાર રોપ-વે સેવા બે દિવસથી બંધ, ભારે પવનને કારણે રોપ વે સેવા ખોરવાઈ

| Updated: May 22, 2022 1:51 pm

ગુજરાતમાં આજ સવારથી જ વાતાવરણમાં બદલાવો જોવા મળી રહ્યો છે વાદળાઓ જોવા મળી રહ્યા છે વાળદા થવાના કારણે વાતવરણ ઠંડુ થઇ ગયું છે.પરંતુ વધારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે (Girnar ropeway)સેવા બે દિવસથી બંધ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોને કોઇ તકસીફના પડે.ભારે પવનને કારણે રોપ વે સેવા ખોરવાઈ છે.મુસાફરોને હાલ રોપ વેની(Girnar ropeway) સુવિધાઓનો લાભ નહી મળે જેના કારણે ફરવા આવતા લોકોને મુસાફરીનો આંનદ રોપ વેમાં નહી મળી શકે જેના કારણે મુસાફરોને તકલીફ સાથે નિરાશાનો સામનો કરવો પડશે.

આ સાથે બે દિવસથી રોપ વે બંધ (Girnar ropeway)રહેવાના કારણે ધણી નુકશાની પણ થઇ હશે.કેમકે ગીરનાર પર સતત લોકોનો ધસારો જોવા મળે છે અને તેના કારણે રોપ વે (Girnar ropeway)માંથી સારા પ્રમાણમાં આવક મળી રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી બંધ થવાના કારણ ધણી નુકશાની થઇ હશે

હવામાન વિભાગની આગાહી અનૂસાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે,વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે જેના કારણે લોકોએ હાથકારો થયો છે સહન ના થાય તેવી ગરમીના સહન કરીને હવે લોકોને રાહત મળી છે.

આ પણ વાંચો-ચાંદખેડાના યુવકે વિઝા એજન્ટ દ્વારા 18 લાખની છેતરપિંડી કરાઇ

ગુજરાતમાં હવે વરસાદની ધડીઓ ગણવાનું શરૂ કરી દો થોડા જ દિવસોમાં વરસાદનું આગમન થઇ જશે

25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી 25 મેના વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.ગત રાત્રીના પવન ફુંકાયો હતો અને જેના કારણે કાલથી જ વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું.

Your email address will not be published.