પેટ્રોલ,ડીઝલ,દૂધ અને ગેસ બાદ ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

| Updated: July 5, 2021 11:28 am

પેટ્રોલ,ડીઝલ, દૂધ અને ગેસના ભાવવધારા બાદ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલમાં ડબે 35 રૂપિયાનો અને કપાસિયામાં 40 રૂપિયાનો વધારો થયો છે.

Your email address will not be published.