હવે Rupala Vs Rajput નહીં, હવે Rajput Vs BJP, ક્ષત્રિયોએ ગુજરાતભરમાં ધર્મરથ કાઢ્યા, જુઓ વીડિયો
બરાબર એક મહિના પહેલાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ શરૂ થયો હતો. જેને પગલે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો, જે હજી