ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રીય મહાસચિવ સાથે મુલાકાત કરી

| Updated: July 14, 2021 4:29 pm

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી ખાતે કેન્દ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. કેસીએ નેતાઓએ વિશ્વાસ આપ્યો હતો કે, એક અઠવાડિયાથી લઈને 10 દિવસની અંદર પ્રભારીની નિયુક્તિ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાની પણ નિમણૂંક કરવામાં આવશે.

Your email address will not be published.