ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, 8 લોકોના મોત

| Updated: January 16, 2022 8:30 pm

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 10,150 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં 6096 લોકો સાજા થયા હતા. આજે 8 દર્દીઓના મોત થયા હતા.

રાજયમાં હાલ 63610 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર છે અને 63527 લોકોની હાલત સ્થિર છે. રાજયમાં અત્યાર સુધી 8,52,471 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે અને 10159 લોકો કોરોના સામે જંગ હારી ચૂક્યા છે.

Your email address will not be published.