ગુજરાતના માથે કોરાનાનું સંકટ: છેલ્લા 24 કલાકમાં અધધ 11 હજારથી વધુ કેસ, અમદાવાદ ફરી ભયજનક સ્તરે

| Updated: January 13, 2022 7:41 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 11,176 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 4286 લોકો સાજા થયા છે. જયારે અમદાવાદમાં ફરી એકવાર કોરોના હોટસ્પોટ બન્યુ છે. અમદાવાદમાં 3754 કેસ સામે આવ્યા છે. રાજયમાં કોરોના વાયરસના કારણે પાંચ લોકોના મોત થયા છે.

Your email address will not be published.