ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9177 દર્દીઓ નોંધાયા, સાત લોકોના મોત

| Updated: January 15, 2022 7:25 pm

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 9177 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 5404 લોકો સાજા થયા હતા. જો કે, કોરોનાના કારણે આજે સાત લોકોના મોત થયા હતા. રાજયમાં હાલ કુલ એક્ટિવ 59564 કેસ છે. જેમાંથી 60 લોકો વેન્ટિલેટર પર છે અને 57504 દર્દીઓ સાજા થયા છે.

Your email address will not be published.