રાજ્યના ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય

| Updated: July 6, 2021 1:39 pm

ગુજરાતના ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. બુધવારથી રાજ્યના ખેડૂતોને આઠના બદલે 10 કલાક વીજળી મળશે.

Your email address will not be published.