વીજ ખરીદી માટે અપાતી સબસિડી કરાઈ બંધ

| Updated: July 21, 2021 4:12 pm

ગુજરાત સરકારની ઉધ્યોગ નીતિ હેઠળ ઉધ્યોગ વિભાગ દ્વારા વીજળી ખરીદી માટે આપવામાં આવતી સબસીડી બુધવારથી બંધ કરવામાં આવી છે. પોલિસી ફોર ડેવલપમેંટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટએડ સોલર પ્રોજેક્ટ 2019 હેઠળ સબસિડી આપવામાં આવતી હતી. જેને પગલે રોકાણકારો દ્વારા કરાયા 10, 000 કરોડના સબસિડીના નાણાં ડૂબી ગયા છે. ગુજરાત સરકાર દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ ઊભા કરવા માટે સબસિડી આપવામાં આવતી હતી.

Your email address will not be published.