ગુજરાત: કોરોના સામેની લડાઇમાં રાજ્ય સરકાર છે તૈયાર, ઓક્સિજનથી લઇ અનેક સુવિધાઓમાં કર્યો વધારો

| Updated: January 9, 2022 12:08 pm

રાજયમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોજના કેસોમાં ડબલ વધારો આવી રહ્યો છે. આ વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે અને જેને લઇને ઓક્સિજનથી લઇ અનેક સુવિધાઓમાં કર્યો વધારો કર્યો છે.

બીજી લહેર એટલી ધાતકી સ્વરૂપમાં આવી હતી કે લોકોને હેરાન કરી દીધા હતા. ઓક્સિજન લોકોને ડબલ પૈસા આપવા છતા મળી રહ્યો ન હતો. ઓક્સિજન ના મળવાના કારણે અનેક પરિવારે પોતાના લોકોને ખોયા હતા.બીજી લહેર અનેક લોકોને લઇ એવું કહીએ તો પણ ખોટું નથી.

આજ વખતે કોરોનાની ત્રીજી લહેર સંભવિત હતી ત્યારથી જ સરકાર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી હતી. જેના કારણે આ ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે ત્યારે ફાયદામાં રહેશે.

ઓક્સિજનની જરૂરિયાત જેનું મૂલ્યાંકન 20-25 MT પ્રતિ દિવસ હતું તે સુધારીને 22-35 MT પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્ય કોવિડ કો-ઓર્ડિનેશન કમિટીને જાણ કરવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *